Weather Tv

ભારે અતિવૃષ્ટિ : ચોમાસું 2024 દરમિયાન ભારે વરસાદના એંધાણ

ભારે અતિવૃષ્ટિ 2024

ચોમાસું 2024 ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર લઈ અને આવી રહ્યું છે. કેમ કે વર્ષ 2024 દરમિયાન ગુજરાતમાં આ વર્ષે ભારે વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે. મિત્રો આ વર્ષનું ચોમાસું ગુજરાતમાં જમાવટ કરશે. કયા વિસ્તારોમાં ચોમાસું 2024 દરમિયાન ભારે અતિવૃષ્ટિ જેવી સંભાવના રહેશે? એ અંગેની મહત્વની અપડેટ આ પોસ્ટના માધ્યમથી મેળવશું. વિવિધ ખાનગી વેધર … Read more

મેઘ તાંડવ આગાહી : ચોમાસું ભુક્કા કાઢશે

મેઘ તાંડવ આગાહી

ગુજરાતમાં ઉનાળાની જમાવટ સારી એવી જોવા મળી રહી છે. જે ઋતુનું વ્યવસ્થિત બંધારણ ગણી શકાય. એટલે કે ઋતુ આ વર્ષે બેલેન્સમાં છે એવું સામાન્ય રીતે ગણી શકાય. મિત્રો ચોમાસું 2024 ધીરે ધીરે નજીક આવી રહ્યું છે. આવા તબક્કામાં આ વર્ષે મેઘ તાંડવ આગાહી સંબંધિત મહત્વની વાત આ પોસ્ટના માધ્યમથી રજૂ કરશું. ગુજરાતનું ચોમાસું વૈવિધ્ય ધરાવતું … Read more

આશ્લેષા નક્ષત્ર 2024 : વરસાદની સંભાવના કેવી રહેશે

આશ્લેષા નક્ષત્ર 2024

આ વર્ષે શિયાળામાં જોઈ તેવા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ જોવા મળ્યા નથી. પરંતુ ઉનાળાની શરૂવાતથી જ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી. આ પરિસ્થિતિને અનુસંધાને ચોમાસામાં વરસાદની સંભાવના કેવી રહેશે? તેમ જ વરસાદના નક્ષત્ર અંતર્ગત આશ્લેષા નક્ષત્ર 2024 દરમિયાન આ વર્ષે કેવા યોગોનું નિર્માણ જોવા મળી રહ્યું છે? એ અંગેની માહિતી મેળવશું. મિત્રો આશ્લેષા નક્ષત્ર 2024 ને … Read more

વાવણી લાયક વરસાદ : ચોમાસું 2024 થશે ધનાધન

વાવણી લાયક વરસાદ

એપ્રિલ મહિનાની શરૂઆત થવાની સાથે જ ખાનગી વેધર સંસ્થાઓની લાંબા ગાળાની ચોમાસું લક્ષી આગાહી ધીમે ધીમે આવી રહી છે. મિત્રો આજની આ મહત્વની પોસ્ટમાં વાવણી લાયક વરસાદ ક્યારે થઈ શકે છે? અને ચોમાસું 2024 કેવું રહેશે? એ અંગેની મહત્વની માહિતી મેળવશું. આમ તો હવામાનના મોટા ભાગના માપદંડ મુજબ ચોમાસું 2024 થશે ધનાધન. કેમ કે હવામાનના … Read more

વાવાઝોડું સિમ્બોલ : હવામાન વિભાગની આગાહી

વાવાઝોડું સિમ્બોલ

મિત્રો વિશ્વના દરેક મહાસાગરમાં વાવાઝોડું અવારનવાર આકાર લેતું હોય છે. આ વાવાઝોડું દરિયામાં વધુ મજબૂત બની અને જ્યારે જમીન ઉપર ટકરાય છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું સિમ્બોલ જાહેર કરવામાં આવતા હોય છે. તો એ અંગેની ખૂબ જ મહત્વની માહિતી આ પોસ્ટના માધ્યમથી મેળવશું. ગુજરાત રાજ્યની હિસ્ટ્રીમાં સર્જાયેલા વાવાઝોડા અંગેની માહિતી મેળવીએ તો, મિત્રો … Read more

પ્રિ-મોન્સૂન વરસાદ આગાહી : નક્ષત્ર 2023 પ્રમાણે ચિત્ર બનશે

પ્રિ-મોન્સૂન વરસાદ

રાજ્યમાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત રાજ્યનું હવામાન ક્યારેક ક્યારેક વાદળછાયુ પણ જોવા મળી રહ્યું છે. મિત્રો આવી પરિસ્થિતિની વચ્ચે આવનારા દિવસોમાં પ્રિ-મોન્સૂન વરસાદ ની આગાહી મુજબ રાજ્યમાં કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદની સંભાવના ઊભી થશે. મિત્રો ભૂતકાળના વર્ષોની યાદી જોઈએ તો, એપ્રિલ મહિનાની છેલ્લી રિંગમાં અથવા તો મે મહિનામાં રાજ્યમાં … Read more

અખાત્રીજનો પવન 2024 : ચોમાસું હવામાન આગાહી

અખાત્રીજનો પવન 2024

મિત્રો અખાત્રીજનો પવન એટલે ચોમાસું અંગેનો વરતારો કાઢવાનો મુખ્ય દિવસ. વર્ષોથી ગુજરાતના ખેડૂતો અખાત્રીજના પવન ઉપરથી ચોમાસાની રૂપરેખા નક્કી કરતા હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં અખાત્રીજનો પવન 2024 અંતર્ગત ચોમાસું હવામાન આગાહી સંદર્ભે ઘણી બધી માહિતી મેળવશું. ભોળી પૂછે કંથને ઓળ થાશે કેવા મે? નણંદબાના લગ્ન થશે કે થશે ડુંગરના દેવા? મિત્રો આ … Read more

ચૈત્રી દનૈયા 2024 : ચોમાસામાં વરસાદની આગાહી

ચૈત્રી દનૈયા 2024

મિત્રો 2024 નું ચોમાસું નજીક આવી રહ્યું છે. ત્યારે હવે ઉનાળાની સાથે જ ગુજરાતના ખેડૂતો ચૈત્રી દરમિયાન પણ રાહ જોઈ રહ્યા છે. કેમકે ચૈત્રી દનૈયા મુજબ આવનારું ચોમાસું કેવું રહેશે એ અંગે એક અનુમાન લગાવવામાં આવતું હોય છે. તો મિત્રો આજની આ પોસ્ટમાં ચૈત્રી દનૈયા 2024 સંબંધિત ચોમાસામાં વરસાદની અંગેની સંપૂર્ણ અપડેટ મેળવશું. ગુજરાતમાં દેશી … Read more

Varsad Na Nakshatra 2024 : વરસાદના નક્ષત્ર ગાભા કાઢશે

Varsad Na Nakshatra 2024

મિત્રો આજની ખૂબ જ મહત્વની પોસ્ટમાં વિક્રમ સવંત 2080 ના વર્ષના વરસાદના નક્ષત્રો અંગેની વાત કરશું. જેમાં મિત્રો Varsad Na Nakshatra 2024 સંબંધિત આ વર્ષમાં કયા નક્ષત્રમાં વરસાદની સૌથી વધુ સંભાવના રહેશે? એ અંગેની વિસ્તૃત માહિતી મેળવીયે. જે તમને ખૂબ જ ઉપયોગી થશે. મૃગશીર્ષ નક્ષત્ર 2024 મૃગશીર્ષ નક્ષત્ર 2024 અંગે વાત કરીએ તો, મિત્રો 7 … Read more

પલાળેલા ચણાનો પ્રયોગ : ચોમાસું 2024 ટનાટન

પલાળેલા ચણાનો પ્રયોગ

ઉતાસણીનો તહેવાર એટલે આવનારૂ ચોમાસું અંગે વર્તારો કાઢવાનો મહત્વનો દિવસ ગણાય. આપણે હોળીના પવનને આધારે આવનારું ચોમાસું કેવું રહે એ અંગે વર્ષોથી અનુમાન કરતા આવ્યા છીએ. એ જ રીતે મિત્રો ઉતાસણીની સાંજે પલાળેલા ચણાનો પ્રયોગ ખૂબ જ પ્રચલિત છે. પલાળેલા ચણાનો પ્રયોગ શું છે? ઉતાસણીની સાંજે પલાળેલા ચણાનો પ્રયોગ કેવી રીતે કરવામાં આવે છે? અને … Read more

error: Content is protected !!