Weather Tv

બહોળું સર્ક્યુલેશન : સાર્વત્રિક વરસાદનો લાંબો રાઉન્ડ

બહોળું સર્ક્યુલેશન સાર્વત્રિક વરસાદ

આ વર્ષે જૂન મહિનામાં મુખ્યત્વે ખંડવૃષ્ટિનો માહોલ જોવા મળ્યો છે. આજની તારીખની સ્થિતિએ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ વરસાદથી ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં સરેરાશ વરસાદથી ઓછા આંકડા જોવા મળી રહ્યા છે. પરંતુ આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં બહોળું સર્ક્યુલેશન સર્જાશે આ પરિસ્થિતિને અનુસંધાને ગુજરાત રાજ્યમાં … Read more

આવતીકાલનું હવામાન કેવું : ગુજરાતમાં વરસાદની મોટી આગાહી

આવતીકાલનું હવામાન કેવું

ગુજરાતના ખેડૂતો માટે સારા દિવસો આવી રહ્યા છે. ચોમાસું 2024 ગુજરાતના બારણે ટકોરા મારી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે આજની આ મહત્વની પોસ્ટમાં આવતીકાલનું હવામાન કેવું જોવા મળી શકે? અને સાથે સાથે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એ અંગેની વાત કરીશું. ચોમાસું 2024 ની પ્રગતિ ચોમાસું 2024 … Read more

ચોમાસાની એન્ટ્રી આ વર્ષે વહેલી થશે : હવામાન વિભાગ

ચોમાસાની એન્ટ્રી

ગુજરાતવાસીઓ માટે ખૂબ જ આનંદના સમાચાર મળી રહ્યા છે. સત્તાવાર હવામાન વિભાગના અહેવાલ મુજબ આ વર્ષે ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં વહેલી થશે. કેમકે આ વર્ષે અરબ સાગરમાં ચોમાસું એક્ટિવિટી સક્રિય અવસ્થામાં જોવા મળી રહી છે. આ મુજબ ગુજરાતમાં મેઘરાજાનું આગમન 12 જૂનથી 15 જૂનની વચ્ચે થાય એવા પ્રબળ ચિત્રો હવામાનના મોડલમાં જોવા મળી રહ્યા છે. દક્ષિણ … Read more

અરબ સાગરમાં સર્ક્યુલેશન : ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

અરબ સાગરમાં સર્ક્યુલેશન

મિત્રો મુંબઈમાં ચોમાસું વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. મુંબઈમાં જોરદાર પ્રિ મોનસુન એક્ટિવિટી જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિ વચ્ચે આવનારા દિવસોમાં અરબ સાગરમાં સર્ક્યુલેશન સિસ્ટમ આકાર લ્યે એવા સમીકરણો યુરોપિયન મોડલમાં જોવા મળી રહ્યા છે. જે પેટર્નને અનુસંધાને ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. મિત્રો હાલ ખંભાતની ખાડી લાગુ … Read more

ચોમાસું મુંબઈ : આનંદો ચોમાસું 2024 નજીકના દિવસોમાં ગુજરાતના કાંઠે

ચોમાસું મુંબઈ

મિત્રો અરબ સાગરમાં ચોમાસું 2024 ને લઈને ગતિવિધિની શરૂઆત થઈ ચૂકી છે. અરબ સાગરમાં એક ચોમાસું કરંટ પણ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિ મુજબ ચોમાસું મુંબઈ આવવાની જાણે તૈયારી જ કરી લીધી હોય એવા ચિત્રો હવામાનના દરેક મોડેલમાં જોવા મળી રહ્યા છે. અરબ સાગરમાં ચોમાસું એન્ટ્રી થયા બાદ કુદકેને ભૂસકે અરબ સાગરના ઉત્તરના વિસ્તારોમાં … Read more

ચોમાસું બ્રેક : કેરલ આવ્યા બાદ ચોમાસું પ્રગતિ ખોરવાશે

ચોમાસું બ્રેક

મિત્રો આ વર્ષે કુદકે ને કુદકે ચોમાસું આગળ વધી રહીયું છે. ચોમાસું 2024 ની એન્ટ્રી બંગાળની ખાડીમાં થયા બાદ ધીરે ધીરે અરત સાગરમાં પણ ચોમાસાનો ફેલાવો જોવા મળ્યો. કેરલમાં ચોમાસું બેસી ગયા બાદ આવનારા દિવસોમાં ચોમાસું બ્રેક જોવા મળશે. એટલે કે ચોમાસાની પ્રગતિમાં રૂકાવટ ઉભી થશે. જે અંગેની સંપૂર્ણ અપડેટ આ પોસ્ટના માધ્યમથી મેળવીશું. મિત્રો … Read more

ચોમાસાની તારીખ સામે આવી : Monsoon Date 2024

ચોમાસાની તારીખ 2024

ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. કેમ કે ચોમાસું 2024 દક્ષિણ બંગાળની ખાડીમાં ખૂબ જ સક્રિય બન્યું છે. મિત્રો આ અનુમાન ઉપરથી ચોમાસાની તારીખ સામે આવી રહી છે. એક અંદાજ મુજબ ચોમાસું 2024 ગુજરાતમાં ક્યારે પ્રવેશ કરશે? એ અંગેની વિશેષ અપડેટ આ પોસ્ટના માધ્યમથી મેળવવાનો પ્રયાસ કરશું. મિત્રો મુખ્ય ચર્ચા કરતા … Read more

વરસાદનું હવામાન : વરસાદની આગાહી અંગેની સરળ રીત

વરસાદનું હવામાન

વરસાદની આગાહી કરવી એ ખૂબ જ જટિલ કાર્ય છે. કેમકે પાછલા ઘણા વર્ષોમાં ઋતુચક્ર વિપરીત અવસ્થામાં જોવા મળી રહ્યું છે. વરસાદનું હવામાન કેવું રહેશે? એ ચોમાસાના દિવસો દરમિયાન ઓળખવું ખૂબ જ અઘરું છે. મિત્રો આજની આ ઈમ્પોર્ટન્ટ પોસ્ટમાં વરસાદની આગાહી અંગેની એક સરળ રીત અંગે વાત કરશું જે તમને ખૂબ જ ઉપયોગી થશે. વરસાદનું હવામાન … Read more

ઓતરા નક્ષત્ર 2024 : ભારેથી અતિભારે વરસાદનું હવામાન બનશે

ઓતરા નક્ષત્ર 2024

વર્ષ 2024 ના ચોમાસાના સમયગાળા દરમિયાન વરસાદના નક્ષત્રોમાં ઘણા નક્ષત્રો સંજોગ્યા નક્ષત્ર આ વર્ષે જોવા મળી રહ્યા છે. આ વર્ષે જે જે સંજોગ્યા નક્ષત્રના યોગ બની રહ્યા છે, એમાનું એક નક્ષત્ર ઓતરા નક્ષત્ર જેને આપણે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના નામથી પણ ઓળખીએ છીએ. તો મિત્રો ઓતરા નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે … Read more

ભારે અતિવૃષ્ટિ : ચોમાસું 2024 દરમિયાન ભારે વરસાદના એંધાણ

ભારે અતિવૃષ્ટિ 2024

ચોમાસું 2024 ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર લઈ અને આવી રહ્યું છે. કેમ કે વર્ષ 2024 દરમિયાન ગુજરાતમાં આ વર્ષે ભારે વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે. મિત્રો આ વર્ષનું ચોમાસું ગુજરાતમાં જમાવટ કરશે. કયા વિસ્તારોમાં ચોમાસું 2024 દરમિયાન ભારે અતિવૃષ્ટિ જેવી સંભાવના રહેશે? એ અંગેની મહત્વની અપડેટ આ પોસ્ટના માધ્યમથી મેળવશું. વિવિધ ખાનગી વેધર … Read more

error: Content is protected !!