અરબ સાગરમાં બનશે તોફાની સિસ્ટમ
મિત્રો અરબ સાગરમાં જે સમુદ્રી આફતની સંભાવના છેલ્લા કેટલાક દિવસથી હવામાનના ચાર્ટમાં જોવા મળી રહી છે એ સિસ્ટમ આવતીકાલે દક્ષિણ અરબસાગરમાં લો પ્રેસર રૂપે બનશે. ત્યારબાદ આ સિસ્ટમ મજબૂત બની અને વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન અને ત્યારબાદ ડીપ ડીપ્રેશન બનીને આ સિસ્ટમ 8 કે 9 જૂનની આજુબાજુ વાવાઝોડામાં ફેરવાય એવા ચાર્ટ હવામાનના મોડલમાં જોવા મળી …