આવતીકાલનું હવામાન : જાણો તમારા વિસ્તારનું હવામાન કેવું રહેશે

આવતીકાલનું હવામાન

હવામાન શબ્દ સાંભળતા જ હવામાન આગાહી અંગે જાણવાની જિજ્ઞાસા દરેકને જાગતી હોય છે. હવામાનના વિવિધ મોડલો પરથી દરેક વિસ્તારોનું હવામાન કેવું રહેશે? એ અંગેનું એક સ્પષ્ટ ચિત્ર જોવા મળતું હોય છે. આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં આવતીકાલનું હવામાન સંબંધિત તમારા વિસ્તારનું હવામાન કેવું રહેશે? એ અંગેની મહત્વની વાત કરશું. આવતીકાલનું હવામાન આવતીકાલનું હવામાન કેવું … Read more

નવરાત્રી બાદ ગુજરાત રાજ્યમાં વરસાદનો રાઉન્ડ

નવરાત્રી બાદ

હાલ ગુજરાત રાજ્યમાં દિવસના તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. બપોરના સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં ઉનાળા જેવું રૂપ જોવા મળી રહ્યું છે. પરંતુ આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યની ઋતુમાં એક મોટો ફેરફાર જોવા મળશે. કેમ કે નવરાત્રી બાદ ગુજરાત રાજ્યમાં વરસાદનો એક મોટો રાઉન્ડ જોવા મળી શકે છે. નવરાત્રી બાદ એક્ટિવિટી છેલ્લા ત્રણ ચાર દિવસ દરમિયાન ગ્લોબલ … Read more

ચિત્રા નક્ષત્રમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ચિત્રા નક્ષત્રમાં

ચિત્રા નક્ષત્ર આમતો ચોમાસાનું છેલ્લું નક્ષત્ર ગણાય અને મોટેભાગે ચિત્ર નક્ષત્રમાં થતા વરસાદને માવઠાનો વરસાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. વરસાદના મુખ્ય રાઉન્ડ હસ્ત નક્ષત્રમાં સમાપ્ત થતા હોય છે. પરંતુ આ વર્ષે ચિત્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદના ચિત્રો જોવા મળી રહ્યા છે. ચિત્રા નક્ષત્રમાં ભારે વરસાદ ચિત્રા નક્ષત્રમાં ભારે વરસાદની સંભાવના … Read more

ચોમાસું વિદાય હવે ફટાફટ લેશે

ચોમાસું વિદાય

આ વર્ષે ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિનો માહોલ ઊભો થયો. વરસાદના છેલ્લા રાઉન્ડમાં પણ વરસાદે બઘડાટી બોલાવી. ટૂંકમાં સપ્ટેમ્બર મહિનાનો અંત ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ સાથે ઉભો રહ્યો. પરંતુ હવે ચોમાસું વિદાય ફટાફટ લેશે અને આ અંગેની થોડીક અપડેટ આ પોસ્ટમાંથી મેળવીએ. ચોમાસું વિદાય મિત્રો સપ્ટેમ્બર મહિનાના ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો … Read more

હાથીયો નક્ષત્ર સૂંઢ ફેરવશે, વરસાદ ભુક્કા કાઢશે

હાથીયો નક્ષત્ર

ચોમાસું 2024 ના દિવસો દરમિયાન વરસાદના નક્ષત્રનું છેલ્લું નક્ષત્ર એટલે હાથીયો નક્ષત્ર. આ વર્ષે હાથીયો નક્ષત્ર સુંઢ ફેરવશે. કેમ કે જ્યોતિષશાસ્ત્રના આ વર્ષના યોગ મુજબ ગુજરાતમાં વરસાદ ભુક્કા કાઢશે. એટલે કે આવનારા દિવસોમાં વરસાદની સારી એવી સંભાવના હસ્ત નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન જોવા મળી રહી છે. હાથીયો નક્ષત્ર 2024 મિત્રો આ વર્ષના જ્યોતિષશાસ્ત્રના યોગ … Read more

ભડલી વાક્યો અને ચોમાસું : આજની આગાહી

ભડલી વાક્યો અને ચોમાસું

પ્રાચીન ભડલી વાક્યો વિશે આપણે અવારનવાર સાંભળતા આવ્યા છીએ. તો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં ભડલી વાક્યો અને ચોમાસું એટલે કે આવનારું ચોમાસું ભડલી વાક્ય મુજબ કેવું રહેશે? એ અંગેની સરસ અપડેટની માહિતી આજની આગાહી આ પોસ્ટમાં મેળવશું. કારતક મહિનાની શરૂઆત ઠંડીથી થાય અને કારતક મહિનાથી ચારેય મહિના દરમિયાન આકાશમાં વાદળ અથવા લિસોટા જેવી … Read more

ઓતરા નક્ષત્ર 2024 : ભારેથી અતિભારે વરસાદ

ઓતરા નક્ષત્ર 2024

વર્ષ 2024 ના ચોમાસાના સમયગાળા દરમિયાન વરસાદના નક્ષત્રોમાં ઘણા નક્ષત્રો સંજોગ્યા નક્ષત્ર આ વર્ષે જોવા મળી રહ્યા છે. આ વર્ષે જે જે સંજોગ્યા નક્ષત્રના યોગ બની રહ્યા છે, એમાનું એક નક્ષત્ર ઓતરા નક્ષત્ર જેને આપણે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના નામથી પણ ઓળખીએ છીએ. તો મિત્રો ઓતરા નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે … Read more

આશ્લેષા નક્ષત્ર 2024 : વરસાદની સંભાવના કેવી રહેશે

આશ્લેષા નક્ષત્ર 2024

આ વર્ષે શિયાળામાં જોઈ તેવા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ જોવા મળ્યા નથી. પરંતુ ઉનાળાની શરૂવાતથી જ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી. આ પરિસ્થિતિને અનુસંધાને ચોમાસામાં વરસાદની સંભાવના કેવી રહેશે? તેમ જ વરસાદના નક્ષત્ર અંતર્ગત આશ્લેષા નક્ષત્ર 2024 દરમિયાન આ વર્ષે કેવા યોગોનું નિર્માણ જોવા મળી રહ્યું છે? એ અંગેની માહિતી મેળવશું. મિત્રો આશ્લેષા નક્ષત્ર 2024 ને … Read more

વાવાઝોડું સિમ્બોલ : મોસમ વિભાગની આગાહી

વાવાઝોડું સિમ્બોલ

વિશ્વના દરેક મહાસાગરમાં વાવાઝોડું અવારનવાર આકાર લેતું હોય છે. આ વાવાઝોડું દરિયામાં વધુ મજબૂત બની અને જ્યારે જમીન ઉપર ટકરાય છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું સિમ્બોલ જાહેર કરવામાં આવતા હોય છે. તો એ અંગેની ખૂબ જ મહત્વની માહિતી આ પોસ્ટના માધ્યમથી મેળવશું. ગુજરાત રાજ્યની હિસ્ટ્રીમાં સર્જાયેલા વાવાઝોડા અંગેની માહિતી મેળવીએ તો, મિત્રો અરબ … Read more

પ્રિ-મોન્સૂન વરસાદ આગાહી : નક્ષત્ર 2023 પ્રમાણે ચિત્ર બનશે

પ્રિ-મોન્સૂન વરસાદ

રાજ્યમાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત રાજ્યનું આકાશ ક્યારેક ક્યારેક વાદળછાયુ પણ જોવા મળી રહ્યું છે. મિત્રો આવી પરિસ્થિતિની વચ્ચે આવનારા દિવસોમાં પ્રિ-મોન્સૂન વરસાદ ની આગાહી મુજબ રાજ્યમાં કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદની સંભાવના ઊભી થશે. મિત્રો ભૂતકાળના વર્ષોની યાદી જોઈએ તો, એપ્રિલ મહિનાની છેલ્લી રિંગમાં અથવા તો મે મહિનામાં રાજ્યમાં … Read more

error: Content is protected !!