આસો મહિનાના ભડલી વાક્યો : નવા વર્ષનો ખાસ કરજો વિચાર
આસો મહિનો એટલે વિક્રમ સવંતનો છેલ્લો મહિનો હોય છે. તો આજની આ ખૂબ જ અગત્યની પોસ્ટમાં આસો મહિનાના ભડલી વાક્યો મુજબ આસો મહિનામાં કેવા યોગનું નિર્માણ થાય તો, વર્ષ કેવું રહે? અને સાથે સાથે નવા વર્ષનો વર્તારો પણ આસો મહિનાના દિવસો દરમિયાન મેળવી શકાય. આસો મહિનાના ભડલી વાક્યો મુજબ દિવાળીની રાત્રે સ્વાતી નક્ષત્ર હોય અને … Read more