About us

મિત્રો આ વેબસાઈટના માધ્યમથી અમે આપને ગુજરાત રાજ્યની હવામાનની માહિતી તેમજ ખેતીલક્ષી બધી જ માહિતીઓ આપતા રહીશુ. તો અમારી વેબસાઇટ સાથે જોડાયેલા રહેજો અને સાથે સાથે અહીં આવતી દરેક પોસ્ટને તમારા વિવિધ સોશિયલ મીડિયામાં શેર કરજો. જેથી અહીંની માહિતી બીજા મિત્રો સુધી પહોંચી શકે.

નોંધ ( ૧ ) : અહીં રજૂ થતી હવામાનની તમામ માહિતી હવામાનના વિવિધ મોડેલ ઉપર અભ્યાસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. અહીં મુકવામાં આવતી આગાહીઓમાં ફેરફાર પણ આવી શકે છે. માટે અહીં રજૂ થતી હવામાનની આગાહીઓને લક્ષમાં રાખીને કોઈપણ ખાનગી નિર્ણય લેવા નહીં. હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની આગાહી તેમજ તેમની સૂચનાઓને અનુસરવું.

નોંધ ( ૨ ) : અહીં જે પ્રાચીન વિજ્ઞાનની આગાહી મુકવામાં આવે છે, તે વર્ષોથી ચાલી આવતી લોકવાયકાને આધારે રજૂ કરવામાં આવે છે. પ્રાચીન વિજ્ઞાનની જે આગાહીઓ રજૂ કરવામાં આવે છે, તે My site વેબસાઇટની હોતી નથી. વર્ષોથી ચાલી આવતી લોકવાયકા રૂપી વહેતી આગાહી રજૂ કરવામાં આવે છે. માટે પ્રાચીન વિજ્ઞાનની દરેક આગાહીમાં My site વેબસાઈટને લક્ષ્યમાં રાખી અને કોઈ પણ ખાનગી નિર્ણય લેવા નહીં. આ માટે My site વેબસાઈટ જવાબદાર નથી.

error: Content is protected !!