દિવાળીએ વાદળ યોગ: વર્ષ 2025 ની થઈ મોટી આગાહી
વર્ષ 2025 ની થઈ મોટી આગાહી: કોઈપણ આવનારા વર્ષના ચોમાસા માટેનું અનુમાન મેળવવા માટે દર વર્ષે ધનતેરસ, કાળી ચૌદસ તેમજ દિવાળી ઉપર આકાશમાં રહેલા વાદળનું ખાસ અવલોકન કરવું પડે. તો આ વર્ષે ધનતેરસ કાળી ચૌદસ તેમજ દિવાળીએ વાદળ યોગ જોવા મળ્યો છે. જેથી વર્ષ 2025 ના ચોમાસા માટેની આગાહી અંગેની વાત આ પોસ્ટમાં કરશું. મિત્રો … Read more