આજનું હવામાન 2025 – આજનું હવામાન વરસાદ આગાહી

આજનું હવામાન વરસાદ સાથે ગુજરાતમાં જોવા મળશે કે નહીં? તમારા વિસ્તારમાં વરસાદની સંભાવના કેવી રહેશે? એ અંતર્ગત આજનું હવામાન 2025 અંગેની સંપૂર્ણ માહિતી આ પોસ્ટના માધ્યમથી મેળવશું.

આજનું હવામાન 2025

આજનું હવામાન 2025: ગુજરાત રાજ્યના દરેક વિસ્તારની હવામાન આગાહી અમારી વેબસાઈટ પર નિયમિત રીતે અપડેટ કરવામાં આવે છે. જે આધુનિક વિજ્ઞાનના મોડલ પર અભ્યાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, તેમજ પૂર્વ ગુજરાતની સાથે સાથે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં આજનું હવામાન 2025 અંતર્ગત કયા વિસ્તારમાં વરસાદની સૌથી વધુ સંભાવના રહેશે? એ અંગેની હવામાન આગાહી તમે આંગળીને ટેરવે હવેથી મેળવી શકશો.

આજનું હવામાન ગુજરાત સમગ્ર રાજ્યના વિવિધ વિસ્તારોમાં કેવું રહેશે? એ અંગેની ખૂબ મહત્વની હવામાન આગાહી અમે ગ્લોબલ મોડેલ તેમજ યુરોપિયન મોડલ પર અભ્યાસ કરીને, જે તે વિસ્તારમાં વરસાદની સંભાવના કેવી રહેશે? એ અંગેની હવામાન આગાહી રેગ્યુલર રીતે અપડેટ કરવામાં આવે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. મોટે ભાગે દર વર્ષે બંગાળની ખાડી સક્રિય રહેતી હોય છે. અને અવારનવાર લો પ્રેસર સિસ્ટમ સક્રિય બનતી હોય છે.

અરબ સાગરમાં પણ ક્યારેક ક્યારેક મોટી સિસ્ટમ આકાર લેતી હોય છે, અને તે વાવાઝોડામાં પણ ફેરવાતી હોય છે. તો દર વર્ષે બંગાળની ખાડી અને અરબસાગરમાં જ્યારે જ્યારે વાવાઝોડું સર્જાય છે, ત્યારે વાવાઝોડું લાઈવ લોકેશન ટ્રેક કરવા માટે અહીં ક્લિક કરવું.

હવામાન આગાહી આંગળીને ટેરવે

હવામાન આગાહી અંગેની સચોટતાની વાત કરીએ તો, ગ્લોબલ મોડલ દર 6 કલાકે અપડેટ થતા હોય છે. જેને આપણે ગ્લોબલ ફોરકાસ્ટિંગ સર્વિસ મોડલ એટલે કે GFS મોડલના નામથી પણ ઓળખીએ છીએ. GFS મોડલ પર થતી હવામાન આગાહી ની સચોટતા ખૂબ જ સત્યની નજીક રહેતી હોય છે. એમાં પણ 144 કલાકની હવામાન આગાહી એકદમ સત્યની નજીક હોય છે.

આજનું હવામાન વરસાદ સાથે રહેશે કે નહીં એ અંગેની માહિતી પણ હવામાનના મોડલમાં સચોટ જોવા મળતી હોય છે એટલે જ આવનારા ચોમાસા દરમિયાન આજનું હવામાન 2025 અંતર્ગત તમારા વિસ્તારમાં વરસાદની શક્યતા દરરોજ કેવી રહેશે? એ અંગેની નિયમિત હવામાન આગાહી 2025 તમે અમારી Weather Tv વેબસાઇટ પરથી મેળવી શકશો.

error: Content is protected !!