રોહિણી નક્ષત્ર ક્યારે બેસે 2025 : Rohini Nakshatra 2025 dates and time
મોટેભાગે રોહિણી નક્ષત્ર 24 અથવા તો 25 મેની આજુબાજુ બેસતું હોય છે. કેમકે રોણ નક્ષત્ર બેસવાની સાથે જ ચોમાસું બેસવાની એક્ટિવિટી સક્રિય બનતી હોય છે. રોહિણી નક્ષત્રને આપણે રોણ તરીકે પણ ઓળખીએ છીએ. આજની આ પોસ્ટમાં રોહિણી નક્ષત્ર 2025 ક્યારે બેસે? એ અંગેની વાત કરશું. વર્ષ 2025 દરમિયાન રોણ નક્ષત્ર 25 મેના રોજ બેસશે. સૂર્યનારાયણ … Read more