ફાગણ મહિનાનું હવામાન : ચોમાસાનો વર્તારો

ફાગણ મહિનાનું હવામાન

મિત્રો પ્રાચીન આગાહીઓમાં વિક્રમ સવંતના બારેય મહિનાના હવામાન મુજબ આગામી ચોમાસાનો વર્તારો સામે આવતો હોય છે. તો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં ફાગણ મહિનાનું હવામાન કેવું રહે? એ મુજબ આવનારૂ ચોમાસું વર્તારો કેવો રહે? એ અંગે મહત્વની વાત કરશું. કારતક મહિનાની શરૂઆતથી જ ઠંડીનું જોર વધતું હોય છે. એટલે શિયાળાના ચારેય મહિનાનું હવામાન કેવું … Read more

મહા મહિનાનું હવામાન : ચોમાસું 2024 હવામાન આગાહી

મહા મહિનાનું હવામાન

મિત્રો શિયાળાના મહિના દરમિયાન ઉદ્ભવેલા સમીકરણોને આધારે આવનારા ચોમાસાનું બંધારણ થતું હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં મહા મહિનાનું હવામાન કેવું જોવા મળે? એ મુજબ આવનારું ચોમાસું 2024 ગુજરાતમાં કેવું રહી શકે? એ અંગેની હવામાન આગાહી આધારીત મહત્વની વાત આ પોસ્ટમાં કરશું. ગુજરાતના ખેડૂતો કારતક મહિનાની શરૂઆતથી જ હવામાન ની નોંધ રાખતા હોય છે, … Read more

કૃતિકા નક્ષત્ર 2024 : ચોમાસાનું ચિત્ર કેવું રહી શકે

કૃતિકા નક્ષત્ર 2024

ચોમાસાની શરૂઆત પહેલા કૃતિકા, ભરણી અને રોહિણી નક્ષત્ર મહત્વનો ભાગ ભજવતા હોય છે. મિત્રો આજની આ પોસ્ટમાં કૃતિકા નક્ષત્ર 2024 અંતર્ગત ચોમાસાનું ચિત્ર કેવું રહી શકે? એ અંગે થોડીક માહિતી મેળવશું. આ વર્ષે શિયાળામાં મોટાભાગના દિવસો ઠંડીથી બાકાત રહ્યા છે. જે ઋતુનું થોડુ અનબેલેન્સ ગણી શકાય એટલે જ આવી વિચિત્ર પરિસ્થિતિની વચ્ચે 2024 નું ચોમાસું … Read more

ઇન્ડિયન ઓશન ડાયપોલ : ચોમાસું 2024 પૂર્વાનુમાન

ઇન્ડિયન ઓશન ડાયપોલ

2024 ના વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. શિયાળો પણ હવે ધીરે ધીરે વિદાય લેવાની તૈયારી કરી રહ્યો છે. મિત્રો હવે ઉનાળાની શરૂઆત થશે. ત્યારબાદ ચોમાસું 2024 વિધિવત રીતે ગુજરાતમાં પ્રવેશ કરશે. તો આજની આ મહત્વની પોસ્ટમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ પરિબળ મુજબ ચોમાસું 2024 કેવું રહી શકે? એ અંગેનું પૂર્વાનુમાન મેળવશું. મિત્રો ચોમાસું કેવું રહી શકે … Read more

વરસાદની આગાહી : પવનનું વિજ્ઞાન

વરસાદની આગાહી

ચોમાસા દરમિયાન જે તે વિસ્તારોમાં વરસાદની આગાહી નો મુખ્ય આધાર પવનનું વિજ્ઞાન આધારિત હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં વરસાદની આગાહી સંબંધિત પવનનું વિજ્ઞાન સંદર્ભે મહત્વની વાત અહીં રજૂ કરશું. ચોમાસાની શરૂઆતની સાથે સાથે જ વરસાદની આગાહી દરરોજ જોવા મળતી હોય છે. વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમથી વરસાદની આગાહી શબ્દ આપણે અવાર નવાર સાંભળતા હોઈએ … Read more

વાવાઝોડું : Super Cyclone

વાવાઝોડું

વિશ્વના વિવિધ મહાસાગરમાં મોટેભાગે વાવાઝોડા અવાર નવાર જોવા મળતા જ હોય છે. આજની આ પોસ્ટ સંદર્ભે વાવાઝોડું સુપર સાઇક્લોન અંગે માહિતી મેળવશું. જે તમને ખૂબ જ જાણકારી મેળવવા માટે ઉપયોગી થશે. મિત્રો ભારત દેશ અંગેની વાત કરીએ તો બંગાળની ખાડી અને અરબ સાગરમાં પણ ચોમાસાની સિઝન દરમિયાન અવારનવાર વાવાઝોડું બનતું જ હોય છે. જોકે બંગાળની … Read more

વરસાદની સિસ્ટમ : હવામાન સમાચાર

વરસાદની સિસ્ટમ

મિત્રો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં વરસાદની સિસ્ટમ અંગેની વાત વિસ્તારથી સમજશું. કેમ કે જ્યારે જ્યારે ગુજરાતમાં શાનદાર રીતે ચોમાસાનું આગમન થયા બાદ વરસાદની સિસ્ટમ અવાર નવાર બનતી હોય છે. તો વરસાદની સિસ્ટમ અંગેની વિસ્તૃત માહિતી આ પોસ્ટના માધ્યમથી મેળવશું. 25 મી મેની આજુબાજુ સાઉથ વેસ્ટના પવનો વ્યવસ્થિત રીતે સમગ્ર દેશમાં સેટ થયા બાદ … Read more

ચોમાસું ધરી એટલે શું? : ચોમાસું હવામાન

ચોમાસું ધરી

ગુજરાતમાં જ્યારે ચોમાસાની શરૂઆત થઈ જાય છે. ત્યારબાદ બંગાળની ખાડીમાં અવારનવાર લો પ્રેશર સિસ્ટમ બનતી હોય છે. મિત્રો આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાતને કેટલી પ્રભાવિત કરશે? એ જાણવા માટે ચોમાસું ધરી અંગેનો ખાસ અભ્યાસ કરવો પડે. તો આજની આ પોસ્ટમાં ચોમાસું ધરી એટલે શું? એ અંગેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરશું. મિત્રો ચોમાસું ધરી એટલે શું? … Read more

વાતાવરણ અને હવામાન : Weather and Climate

વાતાવરણ અને હવામાન

પૃથ્વીનું વાતાવરણ પાછલા ઘણા વર્ષોથી બદલાતું જોવા મળી રહ્યું છે. તો મિત્રો આજની આ મહત્વની પોસ્ટમાં વાતાવરણ અને હવામાન આ બંને પરિસ્થિતિ વચ્ચે શું ડિફરન્સ જોવા મળે છે? એ અંગેની વાત કરશું. જેથી હવામાન અને વાતાવરણ આ બંને શબ્દની વ્યાખ્યા તમને સરળતાથી સમજાઈ જશે. ગુજરાતમાં જ્યારે જ્યારે ચોમાસાનું આગમન થાય છે. ત્યારે ત્યારે મોટેભાગે હવામાન … Read more

હવામાન કેવું રહેશે : Weather Report

હવામાન કેવું રહેશે

વિશ્વના દરેક વિસ્તારોનું હવામાન અલગ અલગ પેટર્ન ધરાવતું હોય છે. ભારત દેશની જ વાત કરીએ તો, મિત્રો ભારતના દરેક રાજ્યના હવામાનમાં કંઈકને કંઈક ફેરફાર જોવા મળતો હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં હવામાન અંગેની મહત્વની વાત કરશું. દક્ષિણ એશિયાના દક્ષિણના દેશોનું હવામાન એ મોસમી પ્રકારની આબોહવા ધરાવતું જોવા મળે છે. જેમાં પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, … Read more

error: Content is protected !!