ગુજરાતમાં ચોમાસાનું આગમન : ચોમાસું 2024

ગુજરાતમાં ચોમાસાનું આગમન

મિત્રો આજની આ મહત્વની પોસ્ટમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે, સંબંધિત ચોમાસું 2024 ના સમીકરણો ગુજરાતમાં કેવા જોવા મળશે. એ અંગેની ખૂબ જ મહત્વની વાત આ પોસ્ટના માધ્યમથી કરીશું. આ પોસ્ટમાં રજૂ કરેલુ અનુમાન એ, હવામાનના લાંબાગાળાની પરિસ્થિતિની આધારે રજૂ કરવામાં આવેલ છે. એટલે આ હજી એક ફિક્સ અનુમાન પણ ગણી ન શકાય. છતાં પણ … Read more

ઝાકળ વર્ષા નો રાઉન્ડ : હવામાન બદલાશે

ઝાકળ વર્ષા નો રાઉન્ડ

મિત્રો શિયાળાની લગભગ હવે વિદાયની ઘડી આવી ચૂકી છે. હવામાનમાં ધીરે ધીરે તાપમાનનો પારો ઊંચો જોવા મળશે. તો બીજી તરફ આવનારા દિવસોમાં ઝાકળ વર્ષા નો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. આ પેટર્નને વિશે હવામાનમાં મોટો બદલાવ જોવા મળશે એ અંગેની વાત આ પોસ્ટમાં કરશું. મિત્રો મુખ્યત્વે આ વર્ષ દરમિયાન ખાસ કરીને કોલ્ડ વેવનો માહોલ શિયાળાની … Read more

ચૈત્ર મહિનો : ચોમાસું 2024 વર્ષનો વર્તારો

ચૈત્ર મહિનો ચોમાસું 2024

મિત્રો આજની આ મહત્વની પોસ્ટમાં ચૈત્ર મહિનો કેવો રહે? તો આવનારું ચોમાસું 2024 કેવું જમાવટ કરી શકે? એ અંગેની કેવી માહિતી દેશી વિજ્ઞાનમાં જોવા મળી રહી છે? તો આ પોસ્ટમાં ચૈત્ર મહિનો દરમિયાન કેવા સમીકરણો સર્જાય તો વરસાદ કેવો થાય? એ અંગેની વાત કરશું. મિત્રો ચૈત્ર મહિનો એટલે ચૈત્રી દનૈયાનો મહિનો પણ ગણી શકાય. પરંતુ … Read more

વિશ્વનું હવામાન : દરેક ખંડનું હવામાન કેવું

વિશ્વનું હવામાન

મિત્રો વિશ્વનું હવામાન વૈવિધ્યતા પૂર્વક ભરેલું છે. કેમકે દરેક દેશનું હવામાન અલગ મિજાજ ધરાવતું હોય છે. તો મિત્રો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં આપણે વિશ્વનું હવામાન જેમાં દરેક ખંડનું હવામાન કેવું જોવા મળે છે? એ અંગેની થોડીક માહિતી મેળવશું. મિત્રો વિશ્વનું હવામાન એશિયા ખંડમાં પણ અલગ અલગ રૂપે જોવા મળે છે. જેમ કે ઉત્તર … Read more

ભારતનું હવામાન : હવામાન આગાહી, India Weather

ભારતનું હવામાન

ભારત દેશ એ દરેક ઋતુમાં વૈવિધ્યતા પૂર્વક જોવા મળતો દેશ છે. કેમ કે દક્ષિણ એશિયામાં સ્થિત ભારતનું હવામાન દરેક ઋતુ મુજબ અલગ અલગ જોવા મળતું હોય છે. કેમકે ભારત દેશનું હવામાન એ મોસમી પ્રકારની આબોહવા જ ધરાવતું હવામાન ગણાય છે. ભારતના હવામાન અંગે એક વિચાર કરીએ તો, મિત્રો ઉત્તર ભારતનું હવામાન, દક્ષિણ ભારતનું હવામાન, પૂર્વ … Read more

મહા મહિનાનું હવામાન : ચોમાસું 2024 હવામાન આગાહી

મહા મહિનાનું હવામાન

મિત્રો શિયાળાના મહિના દરમિયાન ઉદ્ભવેલા સમીકરણોને આધારે આવનારા ચોમાસાનું બંધારણ થતું હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં મહા મહિનાનું હવામાન કેવું જોવા મળે? એ મુજબ આવનારું ચોમાસું 2024 ગુજરાતમાં કેવું રહી શકે? એ અંગેની હવામાન આગાહી આધારીત મહત્વની વાત આ પોસ્ટમાં કરશું. ગુજરાતના ખેડૂતો કારતક મહિનાની શરૂઆતથી જ હવામાન ની નોંધ રાખતા હોય છે, … Read more

વરસાદની સિસ્ટમ : હવામાન સમાચાર

વરસાદની સિસ્ટમ

મિત્રો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં વરસાદની સિસ્ટમ અંગેની વાત વિસ્તારથી સમજશું. કેમ કે જ્યારે જ્યારે ગુજરાતમાં શાનદાર રીતે ચોમાસાનું આગમન થયા બાદ વરસાદની સિસ્ટમ અવાર નવાર બનતી હોય છે. તો વરસાદની સિસ્ટમ અંગેની વિસ્તૃત માહિતી આ પોસ્ટના માધ્યમથી મેળવશું. 25 મી મેની આજુબાજુ સાઉથ વેસ્ટના પવનો વ્યવસ્થિત રીતે સમગ્ર દેશમાં સેટ થયા બાદ … Read more

ચોમાસું ધરી એટલે શું? : ચોમાસું હવામાન

ચોમાસું ધરી

ગુજરાતમાં જ્યારે ચોમાસાની શરૂઆત થઈ જાય છે. ત્યારબાદ બંગાળની ખાડીમાં અવારનવાર લો પ્રેશર સિસ્ટમ બનતી હોય છે. મિત્રો આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાતને કેટલી પ્રભાવિત કરશે? એ જાણવા માટે ચોમાસું ધરી અંગેનો ખાસ અભ્યાસ કરવો પડે. તો આજની આ પોસ્ટમાં ચોમાસું ધરી એટલે શું? એ અંગેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરશું. મિત્રો ચોમાસું ધરી એટલે શું? … Read more

વાતાવરણ અને હવામાન : Weather and Climate

વાતાવરણ અને હવામાન

પૃથ્વીનું વાતાવરણ પાછલા ઘણા વર્ષોથી બદલાતું જોવા મળી રહ્યું છે. તો મિત્રો આજની આ મહત્વની પોસ્ટમાં વાતાવરણ અને હવામાન આ બંને પરિસ્થિતિ વચ્ચે શું ડિફરન્સ જોવા મળે છે? એ અંગેની વાત કરશું. જેથી હવામાન અને વાતાવરણ આ બંને શબ્દની વ્યાખ્યા તમને સરળતાથી સમજાઈ જશે. ગુજરાતમાં જ્યારે જ્યારે ચોમાસાનું આગમન થાય છે. ત્યારે ત્યારે મોટેભાગે હવામાન … Read more

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે શું? : પશ્ચિમી વિક્ષોભ Western disturbance

વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ

મિત્રો ચોમાસા દરમિયાન જેમ આપણે લો પ્રેશર સિસ્ટમ અંગે અવારનવાર સાંભળતા હોઇએ છીયે એ મુજબ જ ભારતમાં જ્યારે શિયાળાનું આગમન થાય છે. ત્યારે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવો શબ્દ આપણે અવારનવાર સાંભળીએ છીએ. તો આજની આ મહત્વની પોસ્ટમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે શું? એ અંગેની ખૂબ જ ઉપયોગી માહિતી મેળવવાનો પ્રયાસ કરશું. શિયાળા દરમિયાન જ્યારે જ્યારે ઉત્તર … Read more

error: Content is protected !!