ગુજરાતમાં ચોમાસાનું આગમન : ચોમાસું 2024
મિત્રો આજની આ મહત્વની પોસ્ટમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે, સંબંધિત ચોમાસું 2024 ના સમીકરણો ગુજરાતમાં કેવા જોવા મળશે. એ અંગેની ખૂબ જ મહત્વની વાત આ પોસ્ટના માધ્યમથી કરીશું. આ પોસ્ટમાં રજૂ કરેલુ અનુમાન એ, હવામાનના લાંબાગાળાની પરિસ્થિતિની આધારે રજૂ કરવામાં આવેલ છે. એટલે આ હજી એક ફિક્સ અનુમાન પણ ગણી ન શકાય. છતાં પણ … Read more