મૃગશીર્ષ નક્ષત્ર 2024 : ચોમાસું હવામાન જમાવટ કરશે

મૃગશીર્ષ નક્ષત્ર 2024

મિત્રો જૂન મહિનાની શરૂઆતની સાથે જ રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જતી હોય છે. મોટેભાગે જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં મંડાણી વરસાદના યોગ જોવા મળતા હોય છે. તો આજની આ પોસ્ટમાં મૃગશીર્ષ નક્ષત્ર 2024 અંતર્ગત ચોમાસું હવામાન ધીરે ધીરે જમાવટ કરશે. જે અંગેની માહિતી આ પોસ્ટના માધ્યમથી મેળવશું. ખરા અર્થમાં ચોમાસાની શરૂઆત આમ તો આદ્રા નક્ષત્રથી … Read more

જુલાઈ 2024 : ગુજરાતનું હવામાન તોફાની રહેશે

જુલાઈ 2024

મોટેભાગે દેશમાં ચોમાસાની શરૂઆત મે મહિનાની 20 તારીખ બાદ જોવા મળતી હોય છે. અને આ ચોમાસું ગુજરાતમાં લગભગ 15 જૂનની આજુબાજુ પ્રવેશ કરતું હોય છે. તો મિત્રો આજની આ પોસ્ટમાં જુલાઈ 2024 દરમિયાન ગુજરાતનું હવામાન તોફાની રહી શકે છે. એ અંગેની થોડીક વાત અહીં રજૂ કરશું. 15મી મેની બાદ દક્ષિણ બંગાળની ખાડીમાં ચોમાસું એક્ટિવિટીની શરૂઆત … Read more

ઠંડી નુ હવામાન ફરીથી જામશે : હવામાનમાં મોટો યુ ટર્ન

ઠંડી નુ હવામાન

મિત્રો આવનારા દિવસોમાં હવામાનની વિપરીત પરિસ્થિતિના સમીકરણો જોવા મળશે. આવનારા દિવસોમાં ફરીથી શિયાળાની અનુભૂતિ થાય એવા દિવસોનું આગમન થશે. ટૂંકમાં આવનારા દિવસોમાં ઠંડી નુ હવામાન ફરીથી જામશે. કેમકે હવામાનમાં મોટો યુ ટર્ન આવતા દિવસોમાં જોવા મળી રહ્યો છે. મિત્રો આપણે અગાઉ જણાવ્યા મુજબ ઝાકળ વર્ષાનો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. ઘણા વિસ્તારોમાં ઝાકળની પરિસ્થિતિ જોવા … Read more

ગુજરાતનું હવામાન બદલાશે : ઋતુ પરિવર્તનનું આગમન

ગુજરાતનું હવામાન

મિત્રો આવનારા દિવસોમાં ગુજરાતનું હવામાન બદલાશે. ધીરે ધીરે ઋતુ પરિવર્તનનું આગમન આવનારા દિવસોના હવામાનમાં જોવા મળી રહ્યું છે. આકરા ઉનાળાની શરૂઆત આવનારા દિવસોમાં જોવા મળશે. તો આવતીકાલનું હવામાન હવે પછી કેવું જોવા મળી શકે? એ અંગેની અપડેટ આ પોસ્ટના માધ્યમથી મેળવશું. નજીકના દિવસોમાં ગુજરાતનું હવામાન બદલાશે. આવનારા એક અઠવાડિયામાં ગુજરાતનું હવામાન અલગ અલગ દિવસે અલગ … Read more

ચૈત્ર મહિનો : ચોમાસું 2024 વર્ષનો વર્તારો

ચૈત્ર મહિનો ચોમાસું 2024

મિત્રો આજની આ મહત્વની પોસ્ટમાં ચૈત્ર મહિનો કેવો રહે? તો આવનારું ચોમાસું 2024 કેવું જમાવટ કરી શકે? એ અંગેની કેવી માહિતી દેશી વિજ્ઞાનમાં જોવા મળી રહી છે? તો આ પોસ્ટમાં ચૈત્ર મહિનો દરમિયાન કેવા સમીકરણો સર્જાય તો વરસાદ કેવો થાય? એ અંગેની વાત કરશું. મિત્રો ચૈત્ર મહિનો એટલે ચૈત્રી દનૈયાનો મહિનો પણ ગણી શકાય. પરંતુ … Read more

વિશ્વનું હવામાન : દરેક ખંડનું હવામાન કેવું

વિશ્વનું હવામાન

મિત્રો વિશ્વનું હવામાન વૈવિધ્યતા પૂર્વક ભરેલું છે. કેમકે દરેક દેશનું હવામાન અલગ મિજાજ ધરાવતું હોય છે. તો મિત્રો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં આપણે વિશ્વનું હવામાન જેમાં દરેક ખંડનું હવામાન કેવું જોવા મળે છે? એ અંગેની થોડીક માહિતી મેળવશું. મિત્રો વિશ્વનું હવામાન એશિયા ખંડમાં પણ અલગ અલગ રૂપે જોવા મળે છે. જેમ કે ઉત્તર … Read more

ભારતનું હવામાન : હવામાન આગાહી, India Weather

ભારતનું હવામાન

ભારત દેશ એ દરેક ઋતુમાં વૈવિધ્યતા પૂર્વક જોવા મળતો દેશ છે. કેમ કે દક્ષિણ એશિયામાં સ્થિત ભારતનું હવામાન દરેક ઋતુ મુજબ અલગ અલગ જોવા મળતું હોય છે. કેમકે ભારત દેશનું હવામાન એ મોસમી પ્રકારની આબોહવા જ ધરાવતું હવામાન ગણાય છે. ભારતના હવામાન અંગે એક વિચાર કરીએ તો, મિત્રો ઉત્તર ભારતનું હવામાન, દક્ષિણ ભારતનું હવામાન, પૂર્વ … Read more

મહા મહિનાનું હવામાન : ચોમાસું 2024 હવામાન આગાહી

મહા મહિનાનું હવામાન

મિત્રો શિયાળાના મહિના દરમિયાન ઉદ્ભવેલા સમીકરણોને આધારે આવનારા ચોમાસાનું બંધારણ થતું હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં મહા મહિનાનું હવામાન કેવું જોવા મળે? એ મુજબ આવનારું ચોમાસું 2024 ગુજરાતમાં કેવું રહી શકે? એ અંગેની હવામાન આગાહી આધારીત મહત્વની વાત આ પોસ્ટમાં કરશું. ગુજરાતના ખેડૂતો કારતક મહિનાની શરૂઆતથી જ હવામાન ની નોંધ રાખતા હોય છે, … Read more

વરસાદની સિસ્ટમ : હવામાન સમાચાર

વરસાદની સિસ્ટમ

મિત્રો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં વરસાદની સિસ્ટમ અંગેની વાત વિસ્તારથી સમજશું. કેમ કે જ્યારે જ્યારે ગુજરાતમાં શાનદાર રીતે ચોમાસાનું આગમન થયા બાદ વરસાદની સિસ્ટમ અવાર નવાર બનતી હોય છે. તો વરસાદની સિસ્ટમ અંગેની વિસ્તૃત માહિતી આ પોસ્ટના માધ્યમથી મેળવશું. 25 મી મેની આજુબાજુ સાઉથ વેસ્ટના પવનો વ્યવસ્થિત રીતે સમગ્ર દેશમાં સેટ થયા બાદ … Read more

ચોમાસું ધરી એટલે શું? : ચોમાસું હવામાન

ચોમાસું ધરી

ગુજરાતમાં જ્યારે ચોમાસાની શરૂઆત થઈ જાય છે. ત્યારબાદ બંગાળની ખાડીમાં અવારનવાર લો પ્રેશર સિસ્ટમ બનતી હોય છે. મિત્રો આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાતને કેટલી પ્રભાવિત કરશે? એ જાણવા માટે ચોમાસું ધરી અંગેનો ખાસ અભ્યાસ કરવો પડે. તો આજની આ પોસ્ટમાં ચોમાસું ધરી એટલે શું? એ અંગેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરશું. મિત્રો ચોમાસું ધરી એટલે શું? … Read more

error: Content is protected !!