રોહિણી નક્ષત્ર 2024 : ચોમાસું કેવું રહેશે
મિત્રો ચોમાસું વરસાદના નક્ષત્રોમાં રોહિણી નક્ષત્રનું મહત્વ પણ અનેરું હોય છે. આજની આ મહત્વની પોસ્ટમાં રોહિણી નક્ષત્ર 2024 મુજબ ચોમાસું કેવું રહેશે? એ અંગેની મહત્વની વાત રજૂ કરશું. ઉનાળો વિદાય લેતા વેળાના અંતિમ નક્ષત્રો ખૂબ જ મહત્વના હોય છે. જેમ કે અખાત્રીજના પવનનો અનુભવ કર્યા બાદ ચોમાસું બેસતા પહેલાના 3 નક્ષત્રો એટલે કે ગ્રીષ્મ ઋતુની … Read more