પુષ્ય નક્ષત્ર 2024 : ચોમાસાનું પૂર્વ અનુમાન
વરસાદના નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્રને સૌથી વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. કેમ કે પુષ્ય નક્ષત્રમાં વરસતા વરસાદના પાણીને અમૃત સમાન પણ ગણવામાં આવ્યું છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં પુષ્ય નક્ષત્ર 2024 સંબંધિત આ પોસ્ટમાં આવનારા ચોમાસાનું પૂર્વ અનુમાન મેળવશું. મિત્રો દક્ષિણ એશિયામાં સ્થિત ભારત દેશ મોસમી આબોહવા ધરાવતો દેશ છે. કેમકે અહીં સમય અંતરે ઋતુ … Read more