મૃગશીર્ષ નક્ષત્ર 2024 : ચોમાસું હવામાન જમાવટ કરશે

મૃગશીર્ષ નક્ષત્ર 2024

મિત્રો જૂન મહિનાની શરૂઆતની સાથે જ રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જતી હોય છે. મોટેભાગે જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં મંડાણી વરસાદના યોગ જોવા મળતા હોય છે. તો આજની આ પોસ્ટમાં મૃગશીર્ષ નક્ષત્ર 2024 અંતર્ગત ચોમાસું હવામાન ધીરે ધીરે જમાવટ કરશે. જે અંગેની માહિતી આ પોસ્ટના માધ્યમથી મેળવશું. ખરા અર્થમાં ચોમાસાની શરૂઆત આમ તો આદ્રા નક્ષત્રથી … Read more

વિશ્વનું હવામાન : દરેક ખંડનું હવામાન કેવું

વિશ્વનું હવામાન

મિત્રો વિશ્વનું હવામાન વૈવિધ્યતા પૂર્વક ભરેલું છે. કેમકે દરેક દેશનું હવામાન અલગ મિજાજ ધરાવતું હોય છે. તો મિત્રો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં આપણે વિશ્વનું હવામાન જેમાં દરેક ખંડનું હવામાન કેવું જોવા મળે છે? એ અંગેની થોડીક માહિતી મેળવશું. મિત્રો વિશ્વનું હવામાન એશિયા ખંડમાં પણ અલગ અલગ રૂપે જોવા મળે છે. જેમ કે ઉત્તર … Read more

મહાસાગર અને હવામાન અંગેની રૂપરેખા : World Weather

મહાસાગર અને હવામાન

મિત્રો સમગ્ર વિશ્વના દરેક મહાસાગર હવામાન અંગે અલગ અલગ વલણ ધરાવતા હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં વિશ્વના દરેક મહાસાગર નું હવામાન કેવું વર્ષ દરમિયાન જોવા મળે છે? એ અંગેની વાત કરશું. પ્રથમ તો મિત્રો હિંદ મહાસાગર ની વાત કરીએ તો, હિંદ મહાસાગર પણ ખૂબ જ મોટો મહાસાગર છે. હિંદ મહાસાગર વિષુવવૃત ઉપર પણ … Read more

ભારતનું ચોમાસું : દક્ષિણ તેમજ પશ્ચિમ ભારતનું હવામાન

ભારતનું ચોમાસું

મિત્રો જ્યારે જ્યારે ભારતમાં ચોમાસાની શરૂવાત થાય છે. ત્યારે ત્યારે બંગાળની ખાડી તેમજ અરબ સાગરમાં વરસાદી સિસ્ટમોની એક્ટિવિટી વધી જતી હોય છે. તો આજની આ પોસ્ટમાં ભારતનું ચોમાસું અંતર્ગત દક્ષિણ તેમજ પશ્ચિમ ભારતનું હવામાન જોવા મળે છે? એ અંગેની માહિતી મેળવશું. મિત્રો સમગ્ર દેશની વાત કરીએ તો, ચોમાસું જ્યારે સક્રિય થાય છે. ત્યારે ભારતનું ચોમાસું … Read more

ધાણીની ખેતી : લીલવણી ધાણી બનાવવાની રીત

ધાણીની ખેતી

મિત્રો ધાણીનું નામ સાંભળતા જ ધાણીના વિક્રમી ભાવ ગયા વર્ષોમાં જોવા મળ્યા એ દિવસોની યાદ આવી જાય. કેમ કે ધાણીની ખેતી હવે ગુજરાતના ઘણા વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહી છે. તો આજની આ પોસ્ટમાં ધાણીની ખેતી અંગેની ઘણી બધી માહિતી મેળવશું. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસું ખૂબ જ અનિયમિત જોવા મળી રહ્યું છે. આ … Read more

અજમાની ખેતી : ખર્ચ વગર મેળવો બમ્પર ઉત્પાદન

અજમાની ખેતી

મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસાની અનિયમિતતા જોવા મળી રહી છે. ઋતુચક્ર ખોરવાયું છે તેથી જ ખેતીમાં પણ ખર્ચ પ્રમાણ વધ્યું છે. સાથે સાથે ઉત્પાદનનું પ્રમાણ ઘટી રહ્યું છે. આજની આ મહત્વની પોસ્ટમાં અજમાની ખેતી અંગેની મહત્વની વાત કરશું. આ પાક એવો છે કે ખર્ચા વગર બમ્પર ઉત્પાદન મેળવી શકાય છે તો આજની આ ઉપયોગી પોસ્ટમાં … Read more

ફાગણ મહિનાનું હવામાન : ચોમાસાનો વર્તારો

ફાગણ મહિનાનું હવામાન

મિત્રો પ્રાચીન આગાહીઓમાં વિક્રમ સવંતના બારેય મહિનાના હવામાન મુજબ આગામી ચોમાસાનો વર્તારો સામે આવતો હોય છે. તો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં ફાગણ મહિનાનું હવામાન કેવું રહે? એ મુજબ આવનારૂ ચોમાસું વર્તારો કેવો રહે? એ અંગે મહત્વની વાત કરશું. કારતક મહિનાની શરૂઆતથી જ ઠંડીનું જોર વધતું હોય છે. એટલે શિયાળાના ચારેય મહિનાનું હવામાન કેવું … Read more

ટીટોડીના ઈંડા મુજબ ચોમાસું થશે ટનાટન : Monsoon Forecast

ટીટોડીના ઈંડા મુજબ ચોમાસું

મિત્રો જેમ જેમ ચોમાસું નજીક આવતું જાય છે. ટીટોડીના ઈંડા મુજબ ચોમાસું થશે ટનાટન અંતર્ગત આ પોસ્ટમાં થોડીક વાત કરશું. જેમ જેમ ચોમાસું નજીક આવશે તેમ તેમ દેશી વિજ્ઞાન આધારિત આગાહીઓ પણ આવતી જતી હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં ટીટોડીના ઈંડાને આધારે આવનારું ચોમાસું કેવું રહી શકે? એ અંતર્ગત થોડીક માહિતી મેળવવાનો પ્રયાસ … Read more

ઇન્ડિયન ઓશન ડાયપોલ : ચોમાસું 2024 પૂર્વાનુમાન

ઇન્ડિયન ઓશન ડાયપોલ

2024 ના વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. શિયાળો પણ હવે ધીરે ધીરે વિદાય લેવાની તૈયારી કરી રહ્યો છે. મિત્રો હવે ઉનાળાની શરૂઆત થશે. ત્યારબાદ ચોમાસું 2024 વિધિવત રીતે ગુજરાતમાં પ્રવેશ કરશે. તો આજની આ મહત્વની પોસ્ટમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ પરિબળ મુજબ ચોમાસું 2024 કેવું રહી શકે? એ અંગેનું પૂર્વાનુમાન મેળવશું. મિત્રો ચોમાસું કેવું રહી શકે … Read more

હોળીનો પવન 2024 : જાણો ચોમાસાનો વર્તારો

હોળીનો પવન 2024

મિત્રો ગયા વર્ષે ચોમાસાની અનિયમિતતા ખૂબ જ જોવા મળી હતી. ગયા વર્ષે મુખ્યત્વે જૂન અને જુલાઈ મહિનામાં વરસાદના દિવસો જોવા મળ્યા હતા ત્યારબાદ ખંડ વૃષ્ટિનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. ખૂબ જ મહત્વની આ પોસ્ટમાં હોળીનો પવન 2024 દરમિયાન આવનારું ચોમાસું કેવું રહેશે? એ અંગેની વાત કરશું. 2024 ના વર્ષના શિયાળાને જોઈ તેવી જમાવટ કરી … Read more

error: Content is protected !!