હવામાનમાં ફરીથી પલટો આવ્યો : ભારે વરસાદની આગાહી

હવામાનમાં ફરીથી પલટો

આજથી ગુજરાતના હવામાનમાં ફરીથી પલટો જોવા મળી રહ્યો છે. 9 ઓગસ્ટ થી 12 ઓગસ્ટના દિવસો દરમ્યાન ગુજરાત રીજીયનના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. જેનું મુખ્ય શું કારણ છે? એ અંગેની હવામાન અપડેઇટ માહિતી મેળવીએ. મિત્રો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી, એ હવે ઉત્તર ભારત તરફ ફંટાઈ ચૂકી છે. પરંતુ આ … Read more

વરસાદની આગાહી 2024 : આજનું હવામાન

વરસાદની આગાહી 2024

મિત્રો તમારા વિસ્તારમાં વરસાદની કેવી સંભાવના રહેશે? એ અંગેની માહિતી આ પોસ્ટમાં મેળવીએ. વરસાદની આગાહી 2024 તેમજ આજનું હવામાન કેવું રહેશે? એ હવે જાણવું ખૂબ જ સરળ બનશે. મિત્રો હવામાનના મોડલ ઉપર અભ્યાસ કરી અને અહીં નિયમિત હવામાન અપડેટ મૂકવામાં આવે છે. સાથે સાથે પ્રાચીન વર્ષા વિજ્ઞાન લક્ષી વિવિધ માહિતી પણ અહીં રેગ્યુલર રીતે પોસ્ટિંગ … Read more

શ્રાવણ મહિનામાં વરસાદ કેવો રહેશે : આવતીકાલનું હવામાન

શ્રાવણ મહિનામાં વરસાદ

મિત્રો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. તો શ્રાવણ મહિનામાં વરસાદ ગુજરાતમાં કેવો રહેશે? આવનારા દિવસોમાં આવતીકાલનું હવામાન કેવું રહેશે? એ અંગેની ટૂંકી માહિતી આ પોસ્ટના માધ્યમથી મેળવશું. મિત્રો છેલ્લા ઘણા દિવસથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. પરંતુ ગઈકાલથી વરસાદની એક્ટિવિટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. તો … Read more

લોકલ સિસ્ટમ એક્ટિવ થશે : સપ્ટેમ્બર મહિનામાં મંડાણી વરસાદ

લોકલ સિસ્ટમ એક્ટિવ

મિત્રો ચોમાસું 2024 કંઈક અનોખી પેર્ટનમાંથી આ વર્ષે પસાર થઈ રહ્યું છે. કેમકે અત્યાર સુધીના સમય દરમિયાન બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત રાજ્યને ડાયરેક હિટ કરી નથી. પરંતુ સર્ક્યુલેશનની ઇફેક્ટથી અત્યાર સુધીના મોટાભાગનો વરસાદ રાજ્યમાં પડી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી રાજ્યમાં લોકલ સિસ્ટમ એક્ટિવ થશે. એટલે કે સપ્ટેમ્બર મહિનામાં મંડાણી વરસાદની સંભાવનાઓ વધુ ઉજળી બનશે. … Read more

વરસાદ હવામાન ક્યારે થાય : હવામાનનું ચિત્ર જાતે સમજો

વરસાદ હવામાન ક્યારે

ભારત દેશની પ્રજાનો મુખ્ય વ્યવસાય ખેતીનો હોવાથી પાણી વગરની ખેતી તદ્દન નકામી છે. કેમકે ખેતીના બિઝનેસમાં પાણીની જરૂરિયાત પાયાની ગણી શકાય. ભારત મોસમી પ્રકારના દેશોમાં આવતો હોવાથી ભારત ખેતીનો મુખ્ય આધાર ચોમાસા દરમિયાન થતા વરસાદ ઉપર રહેતો હોય છે. મિત્રો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં વરસાદ હવામાન ક્યારે થાય એ અંગે જો હવામાનનું ચિત્ર … Read more

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર : અતિવૃષ્ટિનો માહોલ

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અતિવૃષ્ટિ

મિત્રો આ વર્ષનું ચોમાસું વિચિત્ર રીતે પસાર થઈ રહ્યું છે. જૂન મહિનામાં વરસાદની એક્ટિવિટી ખૂબ જ ઓછી જોવા મળી પરંતુ જૂન મહિનાના અંતિમ દિવસોથી શરૂ થયેલા વરસાદે જુલાઈ મહિનામાં જોરદાર જમાવટ કરી છે. તેમાં પણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો, દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અતિવૃષ્ટિનું ભોગ બન્યું છે. પાછલા ઘણા દિવસોથી સતત વર્ષે રહેલા વરસાદે સૌરાષ્ટ્ર તેમજ … Read more

બહોળું સર્ક્યુલેશન : સાર્વત્રિક વરસાદનો લાંબો રાઉન્ડ

બહોળું સર્ક્યુલેશન સાર્વત્રિક વરસાદ

આ વર્ષે જૂન મહિનામાં મુખ્યત્વે ખંડવૃષ્ટિનો માહોલ જોવા મળ્યો છે. આજની તારીખની સ્થિતિએ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ વરસાદથી ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં સરેરાશ વરસાદથી ઓછા આંકડા જોવા મળી રહ્યા છે. પરંતુ આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં બહોળું સર્ક્યુલેશન સર્જાશે આ પરિસ્થિતિને અનુસંધાને ગુજરાત રાજ્યમાં … Read more

આવતીકાલનું હવામાન કેવું : ગુજરાતમાં વરસાદની મોટી આગાહી

આવતીકાલનું હવામાન કેવું

ગુજરાતના ખેડૂતો માટે સારા દિવસો આવી રહ્યા છે. ચોમાસું 2024 ગુજરાતના બારણે ટકોરા મારી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે આજની આ મહત્વની પોસ્ટમાં આવતીકાલનું હવામાન કેવું જોવા મળી શકે? અને સાથે સાથે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એ અંગેની વાત કરીશું. ચોમાસું 2024 ની પ્રગતિ ચોમાસું 2024 … Read more

ચોમાસાની એન્ટ્રી આ વર્ષે વહેલી થશે : હવામાન વિભાગ

ચોમાસાની એન્ટ્રી

ગુજરાતવાસીઓ માટે ખૂબ જ આનંદના સમાચાર મળી રહ્યા છે. સત્તાવાર હવામાન વિભાગના અહેવાલ મુજબ આ વર્ષે ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં વહેલી થશે. કેમકે આ વર્ષે અરબ સાગરમાં ચોમાસું એક્ટિવિટી સક્રિય અવસ્થામાં જોવા મળી રહી છે. આ મુજબ ગુજરાતમાં મેઘરાજાનું આગમન 12 જૂનથી 15 જૂનની વચ્ચે થાય એવા પ્રબળ ચિત્રો હવામાનના મોડલમાં જોવા મળી રહ્યા છે. દક્ષિણ … Read more

અરબ સાગરમાં સર્ક્યુલેશન : ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

અરબ સાગરમાં સર્ક્યુલેશન

મિત્રો મુંબઈમાં ચોમાસું વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. મુંબઈમાં જોરદાર પ્રિ મોનસુન એક્ટિવિટી જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિ વચ્ચે આવનારા દિવસોમાં અરબ સાગરમાં સર્ક્યુલેશન સિસ્ટમ આકાર લ્યે એવા સમીકરણો યુરોપિયન મોડલમાં જોવા મળી રહ્યા છે. જે પેટર્નને અનુસંધાને ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. મિત્રો હાલ ખંભાતની ખાડી લાગુ … Read more

error: Content is protected !!