ભડલી વાક્યો અને ચોમાસું : આજની આગાહી

ભડલી વાક્યો અને ચોમાસું

પ્રાચીન ભડલી વાક્યો વિશે આપણે અવારનવાર સાંભળતા આવ્યા છીએ. તો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં ભડલી વાક્યો અને ચોમાસું એટલે કે આવનારું ચોમાસું ભડલી વાક્ય મુજબ કેવું રહેશે? એ અંગેની સરસ અપડેટની માહિતી આજની આગાહી આ પોસ્ટમાં મેળવશું. કારતક મહિનાની શરૂઆત ઠંડીથી થાય અને કારતક મહિનાથી ચારેય મહિના દરમિયાન આકાશમાં વાદળ અથવા લિસોટા જેવી … Read more

128 નંબર મગફળી : ઉત્પાદનના થશે ઢગલા

128 નંબર મગફળી

મિત્રો જ્યારે જ્યારે ખેતીની વાત થાય છે. ત્યારે ખાસ કરીને ગુજરાતમાં બે મુખ્ય પાકોની ગણતરી થાય છે. એક છે મગફળી અને બીજો કપાસ. તો મગફળીના પાક આમતો સમગ્ર ગુજરાતમાં લેવામાં આવે છે. પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં જોવા મળે છે. અને નવી નવી વેરાઈટીઓ છેલ્લા બે વર્ષમાં જોવા … Read more

ધાણીની ખેતી : લીલવણી ધાણી બનાવવાની રીત

ધાણીની ખેતી

મિત્રો ધાણીનું નામ સાંભળતા જ ધાણીના વિક્રમી ભાવ ગયા વર્ષોમાં જોવા મળ્યા એ દિવસોની યાદ આવી જાય. કેમ કે ધાણીની ખેતી હવે ગુજરાતના ઘણા વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહી છે. તો આજની આ પોસ્ટમાં ધાણીની ખેતી અંગેની ઘણી બધી માહિતી મેળવશું. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસું ખૂબ જ અનિયમિત જોવા મળી રહ્યું છે. આ … Read more

અજમાની ખેતી : ખર્ચ વગર મેળવો બમ્પર ઉત્પાદન

અજમાની ખેતી

મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસાની અનિયમિતતા જોવા મળી રહી છે. ઋતુચક્ર ખોરવાયું છે તેથી જ ખેતીમાં પણ ખર્ચ પ્રમાણ વધ્યું છે. સાથે સાથે ઉત્પાદનનું પ્રમાણ ઘટી રહ્યું છે. આજની આ મહત્વની પોસ્ટમાં અજમાની ખેતી અંગેની મહત્વની વાત કરશું. આ પાક એવો છે કે ખર્ચા વગર બમ્પર ઉત્પાદન મેળવી શકાય છે તો આજની આ ઉપયોગી પોસ્ટમાં … Read more

ટીટોડીના ઈંડા મુજબ ચોમાસું થશે ટનાટન : Monsoon Forecast

ટીટોડીના ઈંડા મુજબ ચોમાસું

મિત્રો જેમ જેમ ચોમાસું નજીક આવતું જાય છે. ટીટોડીના ઈંડા મુજબ ચોમાસું થશે ટનાટન અંતર્ગત આ પોસ્ટમાં થોડીક વાત કરશું. જેમ જેમ ચોમાસું નજીક આવશે તેમ તેમ દેશી વિજ્ઞાન આધારિત આગાહીઓ પણ આવતી જતી હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં ટીટોડીના ઈંડાને આધારે આવનારું ચોમાસું કેવું રહી શકે? એ અંતર્ગત થોડીક માહિતી મેળવવાનો પ્રયાસ … Read more

ભડલી વાક્યો : ભડલી વાક્યોને આધારે ચોમાસું

ભડલી વાક્યો

આજની આ ખેડૂતોને થનારી ખૂબ જ ઉપયોગી પોસ્ટમાં ભડલી વાક્યો ના ઇશારા મુજબ આવનારું ચોમાસું ગુજરાત માટે કેવું સાબિત થશે? એ અંગેની મહત્વની વાત આ પોસ્ટના માધ્યમથી કરીશું. જે આવનારા ચોમાસાની પરિસ્થિતિ કેવી રહેશે? એ અંગેની જાણકારી મેળવવા માટે ખૂબ જ ઉપયોગી થશે. ભડલી વાક્યો આજે ઘણા વર્ષો પહેલા લખાયા છે. અને આજના આધુનિક યુગમાં … Read more

ગિરનાર 4 મગફળી સંપૂર્ણ માહિતી

ગિરનાર 4 મગફળી

મગફળીના વાવેતરમાં ગુજરાત રાજ્ય હબ ગણાય છે. એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર મોટા પાયા કરવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોમાં મગફળીની નવી નવી વેરાયટીઓનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આવી જ એક વેરાઈટી ગિરનાર 4 મગફળી અંગેની માહિતી આ પોસ્ટના માધ્યમથી મેળવશું. મિત્રો ગિરનાર 4 મગફળીનું સંશોધન 2021 ની સાલમાં સંશોધન કરવામાં આવ્યું … Read more

Bt 32 મગફળી : 32 નંબર મગફળીથી ખેડુતો માલામાલ

Bt 32 નંબર મગફળી

ગુજરાત મગફળીના વાવેતર માટેનું હબ ગણી શકાય. જો કે હવે રાજસ્થાન તેમજ આંધ્રપ્રદેશના ઘણા વિસ્તારોમાં મગફળીનું વાવેતર જોવા મળી રહ્યું છે. મિત્રો આજની પોસ્ટમાં Bt 32 મગફળી અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું. અને આ Bt 32 મગફળીનું ઉત્પાદન પાછલા કેટલાક વર્ષોમાં નંબર વન જોવા મળી રહ્યું છે. મિત્રો Bt 32 મગફળીનું સંશોધન જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા … Read more

જમીનમાંથી પાણી શોધવાની રીત : Ground Water

જમીનમાંથી પાણી શોધવાની રીત

મિત્રો ધરતીનું પડ એકધારૂ વીંધાઇ રહ્યું છે. કેમકે ભૂગર્ભ જળ મેળવવું ખૂબ જ દુષ્કર બની ગયું છે. તો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં જમીનમાંથી પાણી શોધવાની રીત અંગે થોડીક વાત કરશું. જે કુવો અથવા તો બોરવેલ કરનાર ખેડૂતોને ખૂબ જ ઉપયોગી થશે. મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સૌરાષ્ટ્રમાં લગભગ દિવાળી બાદથી જ લગભગ દરેક … Read more

error: Content is protected !!