મઘા નક્ષત્ર 2024 : મોંઘેરા નક્ષત્રનું મહત્વ
વિક્રમ સવંત 2080 ના વર્ષની શિયાળાની વિદાય થઈ ચૂકી છે. ઉનાળાનું હવે આગમન થઇ ચુકયું છે. ત્યારબાદ ચોમાસું 2024 ની શુભ શરૂઆત થશે. ચોમાસાની શરૂઆતની સાથે જ વરસાદના નક્ષત્ર અંગેની માહિતી ખેડૂતો હંમેશા મેળવતા હોય છે. તો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં મઘા નક્ષત્ર 2024 સંબંધિત થોડીક વાત કરશું. કેમ કે આ મોંઘેરા નક્ષત્રનું … Read more