આદ્રા નક્ષત્ર 2024 : વાવણી લાયક વરસાદની આગાહી
ધીરે ધીરે ચોમાસાના દિવસો હવે નજીક આવી રહ્યા છે. ઉનાળુ ઋતુનું ધીરે ધીરે આગમન દેખાઈ રહ્યું છે. ત્યારબાદ વિધિવત ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં થશે. આજની આ મહત્વની પોસ્ટમાં આદ્રા નક્ષત્ર 2024 સંબંધિત વાવણી લાયક વરસાદની ગુજરાત રાજ્યમાં સંભાવના ક્યારે રહેશે? તે અંગેની વાત કરશું. દર વર્ષે રાજ્યમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર થતી હોય છે. પ્રારંભિક તબક્કામાં પ્રી … Read more