વરસાદના નક્ષત્ર 2024 : કયું નક્ષત્ર ક્યારે બેસે અને કયું વાહન
મિત્રો ચોમાસાની શુભ શરૂઆત થતી હોય ત્યારથી જ ખેડૂતોના મનમાં હંમેશા વરસાદના નક્ષત્રો આવી જતા હોય છે. મિત્રો આજની આ મહત્વની પોસ્ટમાં વરસાદના નક્ષત્ર 2024 અને તેના વાહન અંગેની વાત કરશું. જેમાં ક્યુ નક્ષત્ર ક્યારે બેસે છે? અને તેમનું વાહન શું છે? એ અંગેની માહિતી વિસ્તારથી મેળવીએ. મૃગશીર્ષ નક્ષત્ર : સૂર્યનારાયણ ભગવાનનો મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ … Read more