ચિત્રા નક્ષત્ર 2024 : ઘેલી ચિત્રા ભુક્કા કાઢશે
ચિત્રા નક્ષત્ર એટલે કે વર્ષાઋતુનું છેલ્લું નક્ષત્ર ગણી શકાય .આમ તો મિત્રો સ્વાતિ નક્ષત્રની પણ ગણના ચોમાસાના વરસાદના નક્ષત્રમાં થાય છે. પરંતુ મોટેભાગે ચિત્રા નક્ષત્રમાં વરસાદની સંભાવના છેલ્લા તબક્કામાં જોવા મળતી હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં ચિત્રા નક્ષત્ર 2024 સંબંધિત ઘેલી ચિત્રા નક્ષત્ર ભુક્કા કાઢે તેવા યોગ જ્યોતિષશાસ્ત્રમાં જોવા મળી રહ્યા છે. દર … Read more