વાવાઝોડું લાઈવ લોકેશન 2024 : જુઓ વાવાઝોડું ક્યાં પહોંચ્યું

મિત્રો ચોમાસાની જ્યારે જ્યારે શરૂઆત થાય છે, ત્યારે ત્યારે બંગાળની ખાડી તેમજ અરબ સાગરમાં વાવાઝોડાનું નિર્માણ પણ દર વર્ષે જોવા મળતું હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં વાવાઝોડું લાઈવ લોકેશન 2024 અંતર્ગત વાવાઝોડાની પરિસ્થિતિ અંગે માહિતી મેળવશું.

વાવાઝોડું લોકેશન

છેલ્લા કેટલાક વર્ષોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. દર વર્ષે બંગાળની ખાડી તેમજ અરબ સાગરમાં વાવાઝોડા બનતા રહેતા હોય છે. તો આજની આ પોસ્ટમાં વાવાઝોડું લાઈવ લોકેશન 2024 અંતર્ગત ચક્રવાત ક્યાં પહોંચ્યું છે? તેનું લાઈવ ટ્રેક તમે કરી શકો છો. તે અંગેની માહિતી આ પોસ્ટમાંથી મેળવશું.

મિત્રો વાવાઝોડું બન્યા બાદ કઈ દિશા તરફ ફંટાશે? વાવાઝોડામાં પવનની સ્પીડ કેવી છે? વાવાઝોડાનું સેન્ટ્રલ પ્રેસર એટલે કે હવાનું દબાણ કેટલું છે? જે તમે ચોક્કસ માહિતી મેળવી શકો છો. વાવાઝોડું લાઈવ લોકેશન એટલે કે 2024 ના વર્ષમાં જ્યાં જ્યાં ચક્રવાત ઉદ્ભવશે તે, વાવાઝોડાનું ટ્રેકિંગ તમે તમારા મોબાઇલ ફોનમાં કરી શકશો.

વાવાઝોડું લાઈવ લોકેશન 2024

વાવાઝોડું લાઈવ લોકેશન 2024 મુજબ બંગાળની ખાડી કે અરબ સાગરમાં બનેલા વાવાઝોડાને Live ટ્રેકિંગ કરવા માટે અહીં ક્લિક કરો. આ સાઇટ ઉપરથી તમે વાવાઝોડાની Live પરિસ્થિતિ જોઈ શકો છો.

વાવાઝોડાની તીવ્રતા, વાવાઝોડાના પવનની સ્પીડ, વાવાઝોડાનું હવાનું દબાણ, વાવાઝોડાની આસપાસ વરસાદની કેટલી સંભાવના રહેશે? આ બધી માહિતી તમે સ્પષ્ટ મેળવી શકો છો.

અરબ સાગર તેમજ બંગાળની ખાડી ઉપરાંત વિશ્વના જે તે મહાસાગરમાં ઉદ્ભવેલા વાવાઝોડાને તમે આ વેબસાઈટના માધ્યમથી ટ્રેક કરી શકો છો.

મિત્રો વાવાઝોડું લાઈવ લોકેશન દરમિયાન બનતા વાવાઝોડાની લાઈવ અપડેટ મેળવવા માટે અમારી આ પોસ્ટને તમારા મોબાઈલ ફોનના સેવ કરી લેજો. જેથી વાવાઝોડાનું લાઈવ લોકેશન તેમજ વાવાઝોડું કઈ દિશા તરફ ફંટાશે? એ અંગેની અપડેટ તમે દર 3 કલાકે મેળવી શકશો.

જે-તે લોકેશન ટ્રેક થતું હોય છે. એ હવામાનના મોડલો દર ત્રણ કલાકે અપડેટ થતા હોય છે. દર ત્રણ કલાકની અપડેટ દરમિયાન વાવાઝોડાની તીવ્રતામાં કેટલો વધારો થયો હોય, તેની પવનની સ્પીડમાં કેટલો ફેરફાર થયો હોય, સાથે સાથે હવાના દબાણમાં પણ કેટલો ફેરફાર થયો હોય તે, અંગેની સ્પષ્ટ માહિતી આ મોડલ ઉપરથી મળી જાય છે.

મિત્રો ગુજરાતના દરેક વિસ્તારની સચોટ હવામાનની રેગ્યુલર અપડેટ મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv સાથે હંમેશા જોડાયેલા રહેજો. હવામાનની આ વેબસાઈટ ને તમારા મોબાઈલ ફોનમાં જરૂરથી સેવ કરી લેવી. બધા જ મિત્રોનો ખુબ ખુબ આભાર.

error: Content is protected !!