હસ્ત નક્ષત્ર 2024 : હાથીયો નક્ષત્ર કરશે રેલમ છેલમ

હસ્ત નક્ષત્ર 2024

હસ્ત નક્ષત્ર જેને આપણે હાથીયો નક્ષત્રના નામથી પણ ઓળખીએ છીએ. તો હાથીઓ નક્ષત્ર લગભગ ચોમાસાનું છેલ્લું નક્ષત્ર ગણાય છે. પરંતુ વરસાદના નક્ષત્રની વાત કરીએ તો, ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ જોવા મળતો હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં હસ્ત નક્ષત્ર 2024 ક્યારે બેસે છે? અને હસ્ત નક્ષત્રના દિવસો દરમિયાન વરસાદનું પ્રમાણ કેવું જોવા મળશે? એ … Read more

error: Content is protected !!