ચોમાસાની એન્ટ્રી આ વર્ષે વહેલી થશે : હવામાન વિભાગ
ગુજરાતવાસીઓ માટે ખૂબ જ આનંદના સમાચાર મળી રહ્યા છે. સત્તાવાર હવામાન વિભાગના અહેવાલ મુજબ આ વર્ષે ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં વહેલી થશે. કેમકે આ વર્ષે અરબ સાગરમાં ચોમાસું એક્ટિવિટી સક્રિય અવસ્થામાં જોવા મળી રહી છે. આ મુજબ ગુજરાતમાં મેઘરાજાનું આગમન 12 જૂનથી 15 જૂનની વચ્ચે થાય એવા પ્રબળ ચિત્રો હવામાનના મોડલમાં જોવા મળી રહ્યા છે. દક્ષિણ … Read more