હોળીનો પવન 2024 : જાણો ચોમાસાનો વર્તારો
મિત્રો ગયા વર્ષે ચોમાસાની અનિયમિતતા ખૂબ જ જોવા મળી હતી. ગયા વર્ષે મુખ્યત્વે જૂન અને જુલાઈ મહિનામાં વરસાદના દિવસો જોવા મળ્યા હતા ત્યારબાદ ખંડ વૃષ્ટિનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. ખૂબ જ મહત્વની આ પોસ્ટમાં હોળીનો પવન 2024 દરમિયાન આવનારું ચોમાસું કેવું રહેશે? એ અંગેની વાત કરશું. 2024 ના વર્ષના શિયાળાને જોઈ તેવી જમાવટ કરી … Read more