વરસાદના નક્ષત્ર બેસવાનો સમય અને તેના વાહન 2024
મિત્રો આજની પોસ્ટમાં વિક્રમ સવંત 2080 એટલે કે વરસાદના નક્ષત્ર બેસવાનો સમય અને તેના વાહન 2024 અંગેની માહિતી વિસ્તારથી મેળવશું. મૃગશીર્ષ નક્ષત્ર 2024 : 7 જૂનના રોજ શુક્રવારે શિયાળના વાહન સાથે બેસશે. આ નક્ષત્ર દરમ્યાન વા-વંટોળનું પ્રમાણ વધુ પડતુ જોવા મળશે. આદ્રા નક્ષત્ર 2024 : 21 જૂનના રોજ શુક્રવારે મોરના વાહન સાથે બેસશે. મિત્રો આ … Read more