કમોસમી વરસાદ ની આગાહી : માર્ચ 2024 હવામાન બદલાશે

કમોસમી વરસાદ ની આગાહી

મિત્રો ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. હવે માર્ચ મહિનાની શરૂઆત થશે. તો માર્ચ મહિનાની શરૂઆતની સાથે જ ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. માર્ચ 2024 ના પ્રથમ વિકમાં ગુજરાતના હવામાનમાં મોટો બદલાવ જોવા મળશે. કયા સમીકરણો આધારિત રાજ્યનું હવામાન બદલાશે એ અંગેની માહિતી મેળવીએ. લગભગ શિયાળાની વિદાય … Read more

error: Content is protected !!