અલ નીનો 2024 : ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું
ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે એટલે કે 2024 ના વર્ષમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ વધુ પડતા આવ્યા નથી. આવનારા ચોમાસામાં આ પરિસ્થિતિની અસર કેવી જોવા મળી શકે? તો મિત્રો આજની આ પોસ્ટમાં અલ નીનો 2024 સંબંધીત આવનારા ચોમાસા અંગે વાત કરીશું. ગુજરાતમાં આવનારું ચોમાસું કેવું રહેશે? એ અંગેની થોડીક માહીતી મેળવશું. મિત્રો સામાન્ય ચોમાસું રહેવાની વાત કરીએ … Read more