વાવાઝોડું લાઈવ લોકેશન : Live Cyclone

વાવાઝોડું લાઈવ લોકેશન

ગુજરાતમાં જ્યારે જ્યારે ચોમાસાની શરૂઆત થતી હોય છે, એ અરસામાં અરબ સાગરમાં લગભગ દર વર્ષે એકાદ વાવાઝોડું બનતું હોય છે. તો મિત્રો આજની આ ખુબ જ મહત્વની પોસ્ટમાં વાવાઝોડું લાઈવ લોકેશન અંગે મહત્વની વાત કરશું. જે તમને વાવાઝોડાની પરિસ્થિતિ અંગે સચોટ માહિતી મેળવવામાં ઉપયોગી સાબિત થશે.

મિત્રો આજનો સમય એ ટેકનોલોજી નો સમય છે. આજનો મનુષ્ય હાલતા ચાલતા હાથમાં રહેલા મોબાઇલ ફોનના સહારે હવામાનની તમામ પરિસ્થિતિઓ ઉપર નજર આસાની પૂર્વક રાખી શકે છે. કેમકે હવામાનના મોડલના સહારે વાવાઝોડું લાઈવ લોકેશન સચોટ પૂર્વક ટ્રેક કરી શકે છે.

મિત્રો આપણે 1998 માં જે વાવાઝોડું ત્રાટક્યું હતું અને આ વાવાઝોડા એ કેટલી નુકસાની સૌરાષ્ટ્રને આપી હતી. તે આપણે હજી પણ ભૂલી શક્યા નથી. કેમ કે 1998 ની સાલમાં ટેકનોલોજીનો ખૂબ જ અભાવ હતો. જેને કારણે આપણે હવામાનની ગતિ વિધિ ઉપર નજર રાખી શકતા ન હતા. પરંતુ આજનું ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે આજે ટેકનોલોજીને સહારે હવામાનની તમામ ગતિવિધિ ઉપર આસાનીથી નજર રાખી શકાય છે.

વાવાઝોડું લાઈવ લોકેશન

વાવાઝોડું લાઈવ લોકેશન સંબંધિત આ પોસ્ટમાં દરિયાઈ સપાટી ઉપર જ્યારે જ્યારે કોઈ મોટી સિસ્ટમ બનીને વાવાઝોડામાં ડેવલપ થાય છે. ત્યારે ત્યારે આ વાવાઝોડું કેટલું મજબૂત છે? અને સાથે સાથે આ વાવાઝોડું કઈ દિશા તરફ ટંકરાશે? એ અંગેની માહિતી ચોક્કસપૂર્વક મેળવી શકાય છે. અને આ અનુમાનમાં મોટો ફેરફાર પણ જોવા મળતો નથી.

જીએફએસ મોડલના સહારે તમે તમારા મોબાઇલ ફોનમાંથી વાવાઝોડું લાઈવ લોકેશન સચોટ પૂર્વક ટ્રેક કરી શકો છો. કોઈપણ વાવાઝોડા અંગેના ફિક્સ ટ્રેક જોવા માટે અહીં ક્લિક કરો. મિત્રો આ અત્યંત મહત્વ માહિતી પ્રદાન કરતી વેબસાઇટ ઉપરથી તમે વાવાઝોડું લાઈવ લોકેશન પરફેક્ટ રીતે ટ્રેક કરી શકશો.

મિત્રો આજના હવામાનના મોડલ પરથી તમે વિશ્વના દરેક મહાસાગરમાં આવનારા સમયમાં વાવાઝોડું બનશે કે નહીં એ અંગેનું એક અનુમાન તમે અગાઉથી પણ મેળવી શકો છો. જ્યારે જ્યારે દરિયામાં બનતું લો પ્રેશર મજબૂત થઈને કોઈ મોટી એવી સિસ્ટમમાં કન્વર્ટ થાય છે, ત્યારે આ સિસ્ટમ વાવાઝોડું બનતું હોય છે.

વાવાઝોડું બન્યા બાદ આ વાવાઝોડાની તીવ્રતા કેટલી રહેલી છે આ વાવાઝોડામાં વરસાદની માત્રા કેટલી રહેલી છે અને જ્યારે જ્યારે જે તે વાવાઝોડું જમીન ઉપર ટકરાય છે ત્યારે પવનની ઝડપ કેટલી રહેશે એ અંગેની મહત્વની માહિતી તમે વાવાઝોડું લાઈવ લોકેશન ઉપરથી ખૂબ જ સરળતાપૂર્વક મેળવી શકશો.

મિત્રો પાછલા વર્ષોમાં ગુજરાત જે-જે વાવાઝોડાનો ભોગ બન્યું છે. તે વાવાઝોડામાં તોકતે વાવાઝોડું અને બીપર જોય વાવાઝોડાનો સમાવેશ કરી શકાય. કેમ કે આ છેલ્લા નજીકના પાછલા વર્ષોમાં બનેલા વાવાઝોડા હતા. જ્યારે આ વાવાઝોડા બન્યા હતા, ત્યારથી જ ગુજરાતના લોકો આ વાવાઝોડા અંગેનું વાવાઝોડું લાઈવ લોકેશન ટ્રેક કરી રહ્યા હતા. જેનો મુખ્ય યસ અત્યારના આધુનિક મોડલને ગણી શકાય.

મિત્રો વાવાઝોડા અંગેના ફિક્સ ડેટા આપતા હવામાનના મોડલ દર 3 તેમજ દર 6 કલાકે અપડેટ થતા હોય છે. અને આ અપડેટ એટલી બધી સત્યની નજીક હોય છે કે, તેમાં મોટો તફાવત જોવા મળતો નથી. એટલે જ આપણે વાવાઝોડું લાઈવ લોકેશન અંગે એક ખૂબ જ સત્યની નજીક રીતે ટ્રેક કરી શકીએ છીએ.

મિત્રો ઉપર આપેલી લીંક ઉપરથી તમે જ્યારે જ્યારે દરિયાઈ સપાટી ઉપર વાવાઝોડું બને છે ,ત્યારે ત્યારે તમે ટ્રેક કરી શકો છો. પછી બંગાળની ખાડી હોય કે અરબ સાગર હોય કે પછી વિશ્વના કોઈપણ સમુદ્રમાં આકાર લેતું વાવાઝોડું અંગેની માહિતી તમે સચોટ રીતે મેળવી શકો છો. જે તમને આવનારા સમયમાં ખૂબ જ ઉપયોગી થશે.

એટલા માટે જ મિત્રો અમારી આ Weather Tv વેબસાઈટની પોસ્ટને તમારા મોબાઇલ ફોનમાં જરૂરથી સેવ કરી લેજો. જેથી તમને વાવાઝોડાના લોકેશન અંગેની નક્કર માહિતી મળતી રહે. અને સાથે સાથે ગુજરાત રાજ્યના હવામાન અંગેની નિયમિત અપડેટ પણ તમને મળતી રહે. બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

વાવાઝોડું લાઈવ લોકેશન 2024 : જુઓ વાવાઝોડું ક્યાં પહોંચ્યું

વાવાઝોડું લાઈવ લોકેશન 2024

મિત્રો ચોમાસાની જ્યારે જ્યારે શરૂઆત થાય છે, ત્યારે ત્યારે બંગાળની ખાડી તેમજ અરબ સાગરમાં વાવાઝોડાનું નિર્માણ પણ દર વર્ષે જોવા મળતું હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં વાવાઝોડું લાઈવ લોકેશન 2024 અંતર્ગત વાવાઝોડાની પરિસ્થિતિ અંગે માહિતી મેળવશું.

છેલ્લા કેટલાક વર્ષોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. દર વર્ષે બંગાળની ખાડી તેમજ અરબ સાગરમાં વાવાઝોડા બનતા રહેતા હોય છે. તો આજની આ પોસ્ટમાં વાવાઝોડું લાઈવ લોકેશન 2024 અંતર્ગત ચક્રવાત ક્યાં પહોંચ્યું છે? તેનું લાઈવ ટ્રેક તમે કરી શકો છો. તે અંગેની માહિતી આ પોસ્ટમાંથી મેળવશું.

મિત્રો વાવાઝોડું બન્યા બાદ કઈ દિશા તરફ ફંટાશે? વાવાઝોડામાં પવનની સ્પીડ કેવી છે? વાવાઝોડાનું સેન્ટ્રલ પ્રેસર એટલે કે હવાનું દબાણ કેટલું છે? જે તમે ચોક્કસ માહિતી મેળવી શકો છો. વાવાઝોડું લાઈવ લોકેશન એટલે કે 2024 ના વર્ષમાં જ્યાં જ્યાં ચક્રવાત ઉદ્ભવશે તે, વાવાઝોડાનું ટ્રેકિંગ તમે તમારા મોબાઇલ ફોનમાં કરી શકશો.

વાવાઝોડું લાઈવ લોકેશન 2024

વાવાઝોડું લાઈવ લોકેશન 2024 મુજબ બંગાળની ખાડી કે અરબ સાગરમાં બનેલા વાવાઝોડાને Live ટ્રેકિંગ કરવા માટે અહીં ક્લિક કરો. આ સાઇટ ઉપરથી તમે વાવાઝોડાની Live પરિસ્થિતિ જોઈ શકો છો.

વાવાઝોડાની તીવ્રતા, વાવાઝોડાના પવનની સ્પીડ, વાવાઝોડાનું હવાનું દબાણ, વાવાઝોડાની આસપાસ વરસાદની કેટલી સંભાવના રહેશે? આ બધી માહિતી તમે સ્પષ્ટ મેળવી શકો છો.

અરબ સાગર તેમજ બંગાળની ખાડી ઉપરાંત વિશ્વના જે તે મહાસાગરમાં ઉદ્ભવેલા વાવાઝોડાને તમે આ વેબસાઈટના માધ્યમથી ટ્રેક કરી શકો છો.

મિત્રો વાવાઝોડું લાઈવ લોકેશન દરમિયાન બનતા વાવાઝોડાની લાઈવ અપડેટ મેળવવા માટે અમારી આ પોસ્ટને તમારા મોબાઈલ ફોનના સેવ કરી લેજો. જેથી વાવાઝોડાનું લાઈવ લોકેશન તેમજ વાવાઝોડું કઈ દિશા તરફ ફંટાશે? એ અંગેની અપડેટ તમે દર 3 કલાકે મેળવી શકશો.

જે-તે લોકેશન ટ્રેક થતું હોય છે. એ હવામાનના મોડલો દર ત્રણ કલાકે અપડેટ થતા હોય છે. દર ત્રણ કલાકની અપડેટ દરમિયાન વાવાઝોડાની તીવ્રતામાં કેટલો વધારો થયો હોય, તેની પવનની સ્પીડમાં કેટલો ફેરફાર થયો હોય, સાથે સાથે હવાના દબાણમાં પણ કેટલો ફેરફાર થયો હોય તે, અંગેની સ્પષ્ટ માહિતી આ મોડલ ઉપરથી મળી જાય છે.

મિત્રો ગુજરાતના દરેક વિસ્તારની સચોટ હવામાનની રેગ્યુલર અપડેટ મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv સાથે હંમેશા જોડાયેલા રહેજો. હવામાનની આ વેબસાઈટ ને તમારા મોબાઈલ ફોનમાં જરૂરથી સેવ કરી લેવી. બધા જ મિત્રોનો ખુબ ખુબ આભાર.

error: Content is protected !!