હોળીનો પવન 2025: વિવિધ દિશાઓ મુજબ આગામી ચોમાસાનો વર્તારો

હોળીનો પવન 2025

ઋતુચક્ર અવિરત રીતે ચાલી રહ્યું છે. વર્ષ 2025 અંગેની વાત કરીએ તો, શિયાળો, ઉનાળો અને ત્યારબાદ વિધિવત ચોમાસાની એન્ટ્રી થશે. દેશી વિજ્ઞાન મુજબ આગામી ચોમાસું કેવું રહે? એ અંગે અનુમાન લગાવવા માટેનો મુખ્ય દિવસ એટલે કે હોળીનો પવન, તો આજે આપણે હોળીનો પવન 2025 અંતર્ગત કઈ દિશામાંથી પવન ફૂંકાય તો, આગામી ચોમાસું વર્તારો કેવો રહે? … Read more

Summer Prediction 2025: Heat Wave Will Break Several Records

Summer prediction 2025

Summer prediction 2025: Also get this content related information from this post — Summer prediction 2025 indian, 2025 temperature in India, 2025 weather predictions in india, Summer 2025 weather predictions, How hot will summer 2025 be, 2025 summer temperature in India. In comparison to the year 2024, the winter of the year 2025 in India … Read more

વર્ષના અંતિમ દિવસોમાં ગુજરાત રાજ્યમાં માવઠાની સંભાવના

વર્ષના અંતિમ દિવસોમાં

વર્ષ 2024 નો છેલ્લો મહિનો ડિસેમ્બર ચાલી રહ્યો છે. વર્ષના અંતિમ દિવસોમાં ગુજરાત રાજ્યમાં માવઠાની સંભાવના કંઈક અંશે જોવા મળી રહી છે. પરંતુ હાલ આ સંભાવના ખૂબ જ ઓછી ગણી શકાય. માવઠા અંગેની સંપૂર્ણ અપડેટ આ પોસ્ટમાંથી મેળવીએ. છેલ્લા બે દિવસથી ગુજરાત રાજ્યમાં હાઈ લેવલ ક્લાઉડ જોવા મળી રહ્યા છે. જેને દેશી ભાષામાં આપણે કસરૂપી … Read more

આસો મહિનાના ભડલી વાક્યો : નવા વર્ષનો ખાસ કરજો વિચાર

આસો મહિનાના ભડલી વાક્યો

આસો મહિનો એટલે વિક્રમ સવંતનો છેલ્લો મહિનો હોય છે. તો આજની આ ખૂબ જ અગત્યની પોસ્ટમાં આસો મહિનાના ભડલી વાક્યો મુજબ આસો મહિનામાં કેવા યોગનું નિર્માણ થાય તો, વર્ષ કેવું રહે? અને સાથે સાથે નવા વર્ષનો વર્તારો પણ આસો મહિનાના દિવસો દરમિયાન મેળવી શકાય. આસો મહિનાના ભડલી વાક્યો મુજબ દિવાળીની રાત્રે સ્વાતી નક્ષત્ર હોય અને … Read more

ભાદરવા મહિનાના ભડલી વાક્યો – મંડાણી વરસાદની આગાહી

ભાદરવા મહિનાના ભડલી વાક્યો

ભાદરવો મહિનો એટલે મંડાણી વરસાદનો મહિનો ગણી શકાય. કેમ કે ભાદરવા મહિનામાં મંડાણી વરસાદની આગાહી અવારનવાર આપણે જોવા મળતી હોય છે. મિત્રો આજની આ પોસ્ટમાં ભાદરવા મહિનાના ભડલી વાક્યો કથન મુજબ વરસાદ કેવો રહે? એ અંગેની માહિતી મેળવીએ. ભાદરવા મહિનાના ભડલી વાક્ય મુજબ ભાદરવા સુદ પાંચમે સ્વાતિ નક્ષત્રનો યોગ હોય તો ભાદરવા મહિનામાં સુંદર વરસાદ … Read more

શ્રાવણ મહિનાના ભડલી વાક્યો – ચોમાસું હેલીના વરસાદનો મહિનો

શ્રાવણ મહિનાના ભડલી વાક્યો

શ્રાવણ મહિનો એટલે ચોમાસું હેલીના વરસાદનો મહિનો ગણાય છે. શ્રાવણ મહિનામાં શ્રાવણી સરુડા અવારનવાર વરસતા હોય છે. આજની આ મહત્વની પોસ્ટમાં શ્રાવણ મહિનાના ભડલી વાક્યો અનુસાર શ્રાવણ મહિનામાં કેવા યોગ બને તો ચોમાસું કેવી જમાવટ કરે? એ અંગેની માહિતી મેળવશું. શ્રાવણ મહિનાના ભડલી વાક્યો મુજબ શ્રાવણ સુદ ચોથના દિવસે વરસાદ થાય તો, ચોમાસામાં ચારેય મહિનામાં … Read more

અષાઢ મહિનાના ભડલી વાક્યો : વરસાદ ક્યારે થશે, ચોમાસું વરસાદની આગાહી

અષાઢ મહિનાના ભડલી વાક્યો

ખૂબ જ અગત્યની આ પોસ્ટમાં અષાઢ મહિનાના ભડલી વાક્યો મુજબ ચોમાસું બેસી ગયા બાદ વરસાદ ક્યારે થશે? આ અંગેની ખૂબ જ મહત્વની વરસાદની આગાહી ની વાત આ પોસ્ટમાં કરશું. એક વાત ખાસ યાદ રાખજો, અષાઢ મહિનાના ભડલી વાક્યો મુજબ અષાઢ સુદ બીજ અને નોમના દિવસે સોમ, ગુરુ કે શુક્રવાર હોય તો પુષ્કળ વરસાદ થાય. બુધવાર … Read more

જેઠ મહિનાના ભડલી વાક્યો – જેઠ સુદી બીજ ગાજે તો મોટું વાયરૂ ફુંકાય

જેઠ મહિનાના ભડલી વાક્યો

જેઠ મહિનો એટલે ગ્રીષ્મઋતુનો છેલ્લો મહિનો ગણાય. જેઠ મહિનામાં કેવી પરિસ્થિતિ ઉદ્ભવે તો, આવનારું ચોમાસુ કેવું રહે છે. એ અંતર્ગત જેઠ મહિનાના ભડલી વાક્યો આધારિત આ પોસ્ટમાં ખૂબ જ મહત્વની વાત કરશું. જેઠ સુદ એકમના દિવસે બુધવાર અને મૂળ નક્ષત્રનો સંયોગ થાય તો પૃથ્વી કંપી જાય. એટલે જ જેઠ સુદ એકમના દિવસે બુધવારની સાથે મૂળ … Read more

વૈશાખ મહિનાના ભડલી વાક્યો : ચોમાસું કેવું રહે એ અંગે જાણવાનું બ્રહ્માસ્ત્ર

વૈશાખ મહિનાના ભડલી વાક્યો

વૈશાખ મહિનો એટલે આવનારું ચોમાસું કેવું રહે? એ અંગેનું એક અનુમાન લગાવવાનું બ્રહ્માસ્ત્ર ગણી શકાય. મિત્રો વૈશાખ મહિનાના ભડલી વાક્યો મુજબ વૈશાખ મહિનામાં ખાસ અવલોકન કરવું જેથી આવનારા ચોમાસા અંગેની સ્થતીનું ચિત્ર સ્પષ્ટ બનશે. પ્રથમ વૈશાખ મહિનાના અંજવાળિયા પક્ષ અંગેનો વિચાર કરીએ તો, વૈશાખ મહિનાના ભડલી વાક્યો મુજબ વૈશાખ સુદ એકમે જો વાદળ વીજળી અથવા … Read more

કાતિલ ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે, શિયાળો 2025 હવે જમાવટ કરશે

કાતિલ ઠંડીનો રાઉન્ડ

નવા વર્ષની શરૂઆત જાણે ઉનાળા સાથે થઈ હોય એવો માહોલ ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી જોવા મળી રહ્યો હતો. પરંતુ ઉત્તર ભારતમાં કાશ્મીર સહિત અનેક વિસ્તારોમાં બરફ વરસાદનો પ્રથમ રાઉન્ડ શરૂ થયો છે. જેને અનુસંધાને ગુજરાત રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ હવે ધીરે ધીરે જમાવટ કરશે. આવતીકાલનું હવામાન ગુજરાત રાજ્યમાં મીઠી ઠંડી સાથે જોવા મળશે. હવે … Read more

error: Content is protected !!