આવતીકાલનું હવામાન: ગુજરાત પર બે-બે વાવાઝોડાનું સંકટ

આવતીકાલનું હવામાન

આવતીકાલનું હવામાન: અરબી સમુદ્ર સક્રિય બન્યો છે. અરબી સમુદ્રમાં આવનારા દિવસો દરમિયાન એક નહીં પરંતુ બે બે વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે. જોકે અરબી સમુદ્રમાં જે બે શક્તિશાળી વરસાદની સિસ્ટમ બનશે તેની અસર ગુજરાતમાં કેવી જોવા મળશે? એ અંગેની સંપૂર્ણ હવામાન માહિતી આ પોસ્ટમાંથી મેળવશું. આવતીકાલનું હવામાન ઓહો ઓક્ટોબર મહિનામાં જાણે મેઘાવી માહોલ જમાવટ કરે … Read more