ધાણી ની ખેતી : લીલવણી ધાણી બનાવવાની રીત
મિત્રો સૌરાષ્ટ્રમાં પાછલા કેટલાક વર્ષોથી શિયાળુ વાવેતરમાં ધાણી ની ખેતી પ્રભાવકારી બની રહી છે. કેમકે બજારમાં ઊંચા મળતા ભાવને અનુસંધાને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ધાણાની જગ્યા પર હવે ખેડૂતો ધાણી ની ખેતી કરી રહ્યા છે. ધાણી નો પાક જ્યારે તૈયાર થાય છે, ત્યારે કોલેટી ઉપર ખાસ મહત્વ રહેલું હોય છે. જો ધાણી નો કલર એકદમ લીલવણી … Read more