કારતક મહિનાના ભડલી વાક્યો
પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત કારતક મહિનાના ભડલી વાક્યો પ્રમાણે આવનારા ચોમાસામાં વરસાદ કેવો રહે? એ અંગેની વિસ્તારથી માહિતી આ પોસ્ટમાં મેળવશું. કારતક સુદ એકમના દિવસે જો બુધવાર હોય તો, આવનારા ચોમાસા દરમિયાન ક્યાંક વરસાદ થાય અને ક્યાંક ન થાય. ટૂંકમાં વરસ મધ્યમ રહે. કારતક મહિનાના ભડલી વાક્યો મુજબ કારતક સુદ પાંચમના દિવસે રવિવાર હોય તો, … Read more