આવતીકાલનું હવામાન, જાણો આજનું હવામાન કેવું રહેશે: વરસાદની આગાહી

Weather tomorrow: સમગ્ર ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં આવતીકાલનું હવામાન કેવું રહેશે? આ ઉપરાંત આજનું હવામાન કેવું રહેશે? એ અંગેની વરસાદની આગાહી સંબંધિત સંપૂર્ણ ટૂંકી હવામાન અપડેટ આ પોસ્ટમાંથી મેળવીએ.

આવતીકાલનું હવામાન

આવતીકાલનું હવામાન 2024: અંગેની માહિતી મેળવ્યે તો, આવનારા દિવસોમાં ગુજરાતમાં એક વરસાદનો મોટો રાઉન્ડ હિટ કરે એવી પરિસ્થિતિનું નિર્માણ હવામાનના વિવિધ મોડલમાં જોવા મળી રહ્યું છે.

આવનારી 25 સપ્ટેમ્બર બાદ બંગાળની ખાડીમાં એક વરસાદની મોટી સિસ્ટમ બનીને આ સિસ્ટમ અરબસાગર તરફ ફંટાશે. આ સિસ્ટમ જ્યારે અરબસાગરમાં એન્ટર થશે ત્યારબાદ વધુ મજબૂત બને એવા અણસાર અમેરિકન મોડલમાં જોવા મળી રહ્યા છે.

વરસાદની આગાહી

વરસાદની આગાહી 2024: મિત્રો આવતીકાલનું હવામાન મુજબ જ્યારે આ સિસ્ટમ અરબસાગરમાં એન્ટર થશે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી અંગેની વાત કરીએ તો, 29 સપ્ટેમ્બર થી 3 ઓક્ટોબરના દિવસો દરમિયાન ગુજરાત રાજ્યમાં ભારે વરસાદનો રાઉન્ડ ઉભો થઈ શકે છે.

વરસાદની આગાહી સંદર્ભે વધુ વિસ્તારથી માહિતી મેળવીયે તો, ઉપર જણાવેલા દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ બાકીના રાજ્યના વિસ્તારોમાં એક વરસાદનો મોટો રાઉન્ડ જોવા મળી શકે છે. ટૂંકમાં મિત્રો આવનારા દિવસોનું હવામાન વરસાદી જણાઈ રહ્યું છે.

આજનું હવામાન

આજનું હવામાન 2024: 17 સપ્ટેમ્બરે જામનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં બપોર બાદ ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં જામજોધપુર પંથકના અમુક વિસ્તારોમાં 2 થી 3 ઇંચ મંડાણી વરસાદ ખાબકીયો હતો.

આજનું હવામાન કેવું રહેશે? એ અંતર્ગત આવનારા 3 થી 4 દિવસ દરમિયાન રાજ્યના છુટા છવાયા વિસ્તારોમાં બપોર બાદ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી મજબૂત બને એવા ચિત્રો જોવા મળી રહ્યા છે. કેમકે હાઈ ટેમ્પરેચર જોવા મળતું હોવાથી બપોર બાદ મંડાણી વરસાદની સંભાવના વધુ રહેશે.

રાજ્યના વિસ્તારોમાં આજનું હવામાન કેવું રહેશે? આવતીકાલનું હવામાન કેવું રહેશે? આ ઉપરાંત રાજ્યમાં વરસાદની આગાહી અંગેની તમામ માહિતી મેળવવા માટે Weather Tv પરથી ફ્રેશ હવામાન અપડેટ મેળવી લેવી.

ચોમાસું 2024 ત્વરિત ગતિએ વિદાય લે એવું હાલ હવામાન ના ચિત્રોમાં જોવા મળી રહ્યું નથી. કેમકે આવનારા દિવસોમાં આવતીકાલનું હવામાન મુજબ બંગાળની ખાડી ફરીથી સક્રિય બનીને એક પછી એક એમ બે સિસ્ટમ ગુજરાતને આવનારા દિવસોમાં અસર કર્તા બની શકે છે.

error: Content is protected !!