વર્ષના અંતિમ દિવસોમાં ગુજરાત રાજ્યમાં માવઠાની સંભાવના
વર્ષ 2024 નો છેલ્લો મહિનો ડિસેમ્બર ચાલી રહ્યો છે. વર્ષના અંતિમ દિવસોમાં ગુજરાત રાજ્યમાં માવઠાની સંભાવના કંઈક અંશે જોવા મળી રહી છે. પરંતુ હાલ આ સંભાવના ખૂબ જ ઓછી ગણી શકાય. માવઠા અંગેની સંપૂર્ણ અપડેટ આ પોસ્ટમાંથી મેળવીએ. છેલ્લા બે દિવસથી ગુજરાત રાજ્યમાં હાઈ લેવલ ક્લાઉડ જોવા મળી રહ્યા છે. જેને દેશી ભાષામાં આપણે કસરૂપી … Read more