જેઠ મહિનાના ભડલી વાક્યો – જેઠ સુદી બીજ ગાજે તો મોટું વાયરૂ ફુંકાય
જેઠ મહિનો એટલે ગ્રીષ્મઋતુનો છેલ્લો મહિનો ગણાય. જેઠ મહિનામાં કેવી પરિસ્થિતિ ઉદ્ભવે તો, આવનારું ચોમાસુ કેવું રહે છે. એ અંતર્ગત જેઠ મહિનાના ભડલી વાક્યો આધારિત આ પોસ્ટમાં ખૂબ જ મહત્વની વાત કરશું. જેઠ સુદ એકમના દિવસે બુધવાર અને મૂળ નક્ષત્રનો સંયોગ થાય તો પૃથ્વી કંપી જાય. એટલે જ જેઠ સુદ એકમના દિવસે બુધવારની સાથે મૂળ … Read more