આનંદો અરબસાગરમાં સિસ્ટમ બની, એક ઝાટકે ચોમાસાનું આગમન થશે
છેલ્લા ઘણા સમયથી અરબ સાગરમાં આવી પહોંચેલું ચોમાસુ અટવાયું હતું. પરંતુ ગઈકાલથી ચોમાસાના પ્રવાહને આગળ વધવામાં વેગ મળ્યો છે. ગઈકાલે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળી ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ નોંધાયો. મિત્રો આજે રાત્રે થયેલી ગ્લોબલ મોડલની ફ્રેશ અપડેટ મુજબ મુંબઈની આસપાસ અરબસાગરમાં અપર લેવલે એક સાયકલોનિક સર્ક્યુલેશનનું નિર્માણ … Read more