ચૈત્ર મહિનાના ભડલી વાક્યો : આ રહ્યા સારા-નબળા ચોમાસાના વિધાન
દરેક વર્ષનું ચોમાસું સારું રહે કે નબળું રહે? એ આધારે દરેક મહિનામાં ભડલી વાક્યોના યોગ મુજબ આવનારા ચોમાસાના સ્પષ્ટ સંકેતો મળતા હોય છે. તો આજની આ પોસ્ટમાં ચૈત્ર મહિનાના ભડલી વાક્યો અંગેની અંગેની માહીતી મેળવીયે. ચૈત્ર મહિનામાં શુકલ પક્ષમાં આવતા ચૈત્રી દનીયાનું ખાસ અવલોકન કરવું. ચૈત્ર મહિનાના ભડલી વાક્યો મુજબ આ દનીયાના દસ દિવસો દરમિયાન … Read more