ચોમાસું વિદાય અને ગુલાબી ઠંડીની શરૂઆત
ગુજરાત રાજ્યમાંથી ચોમાસું વિદાય થઈ ચૂક્યું છે. મિત્રો આવનારા દિવસોમાં રાજ્યમાં હવે વરસાદની સંભાવના ખુબ જ ઓછી જોવા મળી રહી છે. સાથે સાથે આવનારા નજીકના દિવસોમાં હવે સવાર સાંજ ગુલાબી ઠંડીની પણ શરૂઆત થઈ જશે. આ વર્ષે ચોમાસું વિદાય થયા બાદ પણ ગુજરાત રાજ્યમાં વરસાદના મોટા-મોટા રાઉન્ડ જોવા મળ્યા. જેનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં બનેલી … Read more