ફાગણ મહિનાના ભડલી વાક્યો: ફાગણી પૂનમનો ખાસ કરજો વિચાર
ઉનાળાની શરૂઆતનો મહિનો એટલે ફાગણ માસ. વસંતઋતુના ઘણા બધા ભડલી વાક્યો પ્રમાણે ચોમાસું વર્તારાનો અંદાજ મેળવી શકાય છે. આ પોસ્ટમાં ફાગણ મહિનાના ભડલી વાક્યો પ્રમાણે આવનારું ચોમાસું કેવું રહે? એ અંગેની વાત કરશું. ફાગણ મહિનાના ભડલી વાક્યો મુજબ ફાગણ સુદ એકમે શતતારકા નક્ષત્રની ઉપસ્થિતિ હોય તો, તે વર્ષે દુષ્કાળ પડવાની સંભાવના વધુ રહે. માટે આ … Read more