વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે શું? : પશ્ચિમી વિક્ષોભ Western disturbance
મિત્રો ચોમાસા દરમિયાન જેમ આપણે લો પ્રેશર સિસ્ટમ અંગે અવારનવાર સાંભળતા હોઇએ છીયે એ મુજબ જ ભારતમાં જ્યારે શિયાળાનું આગમન થાય છે. ત્યારે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવો શબ્દ આપણે અવારનવાર…