શ્રાવણ મહિનાના ભડલી વાક્યો – ચોમાસું હેલીના વરસાદનો મહિનો
શ્રાવણ મહિનો એટલે ચોમાસું હેલીના વરસાદનો મહિનો ગણાય છે. શ્રાવણ મહિનામાં શ્રાવણી સરુડા અવારનવાર વરસતા હોય છે. આજની આ મહત્વની પોસ્ટમાં શ્રાવણ મહિનાના ભડલી વાક્યો અનુસાર શ્રાવણ મહિનામાં કેવા યોગ બને તો ચોમાસું કેવી જમાવટ કરે? એ અંગેની માહિતી મેળવશું. શ્રાવણ મહિનાના ભડલી વાક્યો મુજબ શ્રાવણ સુદ ચોથના દિવસે વરસાદ થાય તો, ચોમાસામાં ચારેય મહિનામાં … Read more