ભડલી વાક્યો અને ચોમાસું : આજની આગાહી

ભડલી વાક્યો અને ચોમાસું

પ્રાચીન ભડલી વાક્યો વિશે આપણે અવારનવાર સાંભળતા આવ્યા છીએ. તો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં ભડલી વાક્યો અને ચોમાસું એટલે કે આવનારું ચોમાસું ભડલી વાક્ય મુજબ કેવું રહેશે? એ અંગેની સરસ અપડેટની માહિતી આજની આગાહી આ પોસ્ટમાં મેળવશું. કારતક મહિનાની શરૂઆત ઠંડીથી થાય અને કારતક મહિનાથી ચારેય મહિના દરમિયાન આકાશમાં વાદળ અથવા લિસોટા જેવી … Read more

હવામાનમાં ફરીથી પલટો આવ્યો : ભારે વરસાદની આગાહી

હવામાનમાં ફરીથી પલટો

આજથી ગુજરાતના હવામાનમાં ફરીથી પલટો જોવા મળી રહ્યો છે. 9 ઓગસ્ટ થી 12 ઓગસ્ટના દિવસો દરમ્યાન ગુજરાત રીજીયનના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. જેનું મુખ્ય શું કારણ છે? એ અંગેની હવામાન અપડેઇટ માહિતી મેળવીએ. મિત્રો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી, એ હવે ઉત્તર ભારત તરફ ફંટાઈ ચૂકી છે. પરંતુ આ … Read more

શ્રાવણ મહિનામાં વરસાદ કેવો રહેશે : આવતીકાલનું હવામાન

શ્રાવણ મહિનામાં વરસાદ

મિત્રો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. તો શ્રાવણ મહિનામાં વરસાદ ગુજરાતમાં કેવો રહેશે? આવનારા દિવસોમાં આવતીકાલનું હવામાન કેવું રહેશે? એ અંગેની ટૂંકી માહિતી આ પોસ્ટના માધ્યમથી મેળવશું. મિત્રો છેલ્લા ઘણા દિવસથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. પરંતુ ગઈકાલથી વરસાદની એક્ટિવિટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. તો … Read more

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર : અતિવૃષ્ટિનો માહોલ

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અતિવૃષ્ટિ

મિત્રો આ વર્ષનું ચોમાસું વિચિત્ર રીતે પસાર થઈ રહ્યું છે. જૂન મહિનામાં વરસાદની એક્ટિવિટી ખૂબ જ ઓછી જોવા મળી પરંતુ જૂન મહિનાના અંતિમ દિવસોથી શરૂ થયેલા વરસાદે જુલાઈ મહિનામાં જોરદાર જમાવટ કરી છે. તેમાં પણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો, દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અતિવૃષ્ટિનું ભોગ બન્યું છે. પાછલા ઘણા દિવસોથી સતત વર્ષે રહેલા વરસાદે સૌરાષ્ટ્ર તેમજ … Read more

બહોળું સર્ક્યુલેશન : સાર્વત્રિક વરસાદનો લાંબો રાઉન્ડ

બહોળું સર્ક્યુલેશન સાર્વત્રિક વરસાદ

આ વર્ષે જૂન મહિનામાં મુખ્યત્વે ખંડવૃષ્ટિનો માહોલ જોવા મળ્યો છે. આજની તારીખની સ્થિતિએ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ વરસાદથી ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં સરેરાશ વરસાદથી ઓછા આંકડા જોવા મળી રહ્યા છે. પરંતુ આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં બહોળું સર્ક્યુલેશન સર્જાશે આ પરિસ્થિતિને અનુસંધાને ગુજરાત રાજ્યમાં … Read more

આવતીકાલનું હવામાન કેવું : ગુજરાતમાં વરસાદની મોટી આગાહી

આવતીકાલનું હવામાન કેવું

ગુજરાતના ખેડૂતો માટે સારા દિવસો આવી રહ્યા છે. ચોમાસું 2024 ગુજરાતના બારણે ટકોરા મારી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે આજની આ મહત્વની પોસ્ટમાં આવતીકાલનું હવામાન કેવું જોવા મળી શકે? અને સાથે સાથે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એ અંગેની વાત કરીશું. ચોમાસું 2024 ની પ્રગતિ ચોમાસું 2024 … Read more

ચોમાસું બ્રેક : કેરલ આવ્યા બાદ ચોમાસું પ્રગતિ ખોરવાશે

ચોમાસું બ્રેક

મિત્રો આ વર્ષે કુદકે ને કુદકે ચોમાસું આગળ વધી રહીયું છે. ચોમાસું 2024 ની એન્ટ્રી બંગાળની ખાડીમાં થયા બાદ ધીરે ધીરે અરત સાગરમાં પણ ચોમાસાનો ફેલાવો જોવા મળ્યો. કેરલમાં ચોમાસું બેસી ગયા બાદ આવનારા દિવસોમાં ચોમાસું બ્રેક જોવા મળશે. એટલે કે ચોમાસાની પ્રગતિમાં રૂકાવટ ઉભી થશે. જે અંગેની સંપૂર્ણ અપડેટ આ પોસ્ટના માધ્યમથી મેળવીશું. મિત્રો … Read more

વરસાદનું હવામાન : વરસાદની આગાહી અંગેની સરળ રીત

વરસાદનું હવામાન

વરસાદની આગાહી કરવી એ ખૂબ જ જટિલ કાર્ય છે. કેમકે પાછલા ઘણા વર્ષોમાં ઋતુચક્ર વિપરીત અવસ્થામાં જોવા મળી રહ્યું છે. વરસાદનું હવામાન કેવું રહેશે? એ ચોમાસાના દિવસો દરમિયાન ઓળખવું ખૂબ જ અઘરું છે. મિત્રો આજની આ ઈમ્પોર્ટન્ટ પોસ્ટમાં વરસાદની આગાહી અંગેની એક સરળ રીત અંગે વાત કરશું જે તમને ખૂબ જ ઉપયોગી થશે. વરસાદનું હવામાન … Read more

પ્રિ-મોન્સૂન વરસાદ આગાહી : નક્ષત્ર 2023 પ્રમાણે ચિત્ર બનશે

પ્રિ-મોન્સૂન વરસાદ

રાજ્યમાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત રાજ્યનું હવામાન ક્યારેક ક્યારેક વાદળછાયુ પણ જોવા મળી રહ્યું છે. મિત્રો આવી પરિસ્થિતિની વચ્ચે આવનારા દિવસોમાં પ્રિ-મોન્સૂન વરસાદ ની આગાહી મુજબ રાજ્યમાં કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદની સંભાવના ઊભી થશે. મિત્રો ભૂતકાળના વર્ષોની યાદી જોઈએ તો, એપ્રિલ મહિનાની છેલ્લી રિંગમાં અથવા તો મે મહિનામાં રાજ્યમાં … Read more

અખાત્રીજનો પવન 2024 : ચોમાસું હવામાન આગાહી

અખાત્રીજનો પવન 2024

મિત્રો અખાત્રીજનો પવન એટલે ચોમાસું અંગેનો વરતારો કાઢવાનો મુખ્ય દિવસ. વર્ષોથી ગુજરાતના ખેડૂતો અખાત્રીજના પવન ઉપરથી ચોમાસાની રૂપરેખા નક્કી કરતા હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં અખાત્રીજનો પવન 2024 અંતર્ગત ચોમાસું હવામાન આગાહી સંદર્ભે ઘણી બધી માહિતી મેળવશું. ભોળી પૂછે કંથને ઓળ થાશે કેવા મે? નણંદબાના લગ્ન થશે કે થશે ડુંગરના દેવા? મિત્રો આ … Read more

error: Content is protected !!