ભારતના 29 રાજ્યો ના નામ અને રાજધાની – List of 29 States of India

ભારતના 29 રાજ્યો ના નામ અને તેની રાજધાની કઈ છે? એ અંગેની સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં રજૂ કરવામાં આવી છે. મિત્રો ભારતના બધા જ રાજ્યોના નામ અને તેમની રાજધાની અંગેની આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી બનશે.

ઉત્તર ભારતના રાજ્યો ના નામ, 29 રાજ્યો ના નામ અને રાજધાની pdf, 9 કેન્દ્રશાસિત પ્રદેશો ના નામ, ભારતના રાજ્યો ના નામ ગુજરાતીમાં, ભારતના કેન્દ્રશાસિત પ્રદેશના નામ 2025, ભારતના 29 રાજ્યો ના નામ 2025, List of 29 states of India with capital, List of 29 states of India PDF, 29 states and capitals, List of 29 states of India 2025, How many states in india 2025 list with names.

ભારતના રાજ્યો અને રાજધાની

ઉત્તર ભારતના રાજ્યો અને તેમની રાજધાની

  • હિમાચલ પ્રદેશ – શિમલા.
  • ઉત્તરાખંડ – દેહરાદુન-ગૈરસૈન.
  • ઉત્તર પ્રદેશ – લખનઉ.
  • બિહાર – પટના.
  • પંજાબ – ચંદીગઢ,.
  • હરિયાણા – ચંદીગઢ.

દક્ષિણ ભારતના રાજ્યો અને તેમની રાજધાની

  • કર્ણાટક – બેંગ્લોર.
  • તેલંગાના – હૈદરાબાદ.
  • તામિલનાડુ – ચેન્નઈ.
  • કેરલ – તિરૂવનંતપુરમ
  • ઓડીસા – ભુવનેશ્વર.
  • આંધ્ર પ્રદેશ – અમરાવતી.

પશ્ચિમ ભારતના રાજ્યો અને તેમની રાજધાની

  • ગુજરાત – ગાંધીનગર.
  • મહારાષ્ટ્ર – મુંબઈ.
  • રાજસ્થાન – જયપુર.
  • ગોવા – પણજી.

મધ્ય ભારતના રાજ્યો અને તેમની રાજધાની

  • મધ્યપ્રદેશ – ભોપાલ.
  • છત્તીસગઢ – રાયપુર.
  • ઝારખંડ – રાંચી.

પૂર્વ ભારતના રાજ્યો અને તેમની રાજધાની

  • પશ્ચિમ બંગાળ – કોલકત્તા.
  • સિક્કિમ – ગેંગટોક.
  • નાગાલેન્ડ – કોહીમા.
  • મિઝોરમ – આઇઝોલ.
  • મેઘાલય – શિલોંગ.
  • અસમ – દિસપુર.
  • મણીપુર – ઇમ્ફાલ.
  • ત્રિપુરા – અગરતલા.
  • અરુણાચલ પ્રદેશ – ઇટાનગર.

ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજધાની

  • દાદરા અને નગર હવેલી અને દિવ દમણ – દમણ.
  • પેાંડિચેરી – પેાંડિચેરી.
  • લદાખ – લેહ અને કારગીલ.
  • જમ્મુ અને કાશ્મીર – શ્રીનગર અને જમ્મુ.
  • દિલ્હી – નવી દિલ્હી.
  • ચંદીગઢ – ચંદીગઢ.
  • અંદમાન એન્ડ નિકોબાર – પોર્ટબ્લેર.
  • લક્ષદ્વીપ – કાવારત્તી.

What are the names of the 29 states of India and their capitals? The complete information about it is presented in this post. Friends, this information about the names of all the states of India and their capitals will be very useful for you.

Indian States and Capitals

North Indian states and their capitals:

  • Himachal Pradesh – Shimla.
  • Uttarakhand – Dehradun-Gairsain.
  • Uttar Pradesh – Lucknow.
  • Bihar – Patna.
  • Punjab – Chandigarh.
  • Haryana – Chandigarh.

South Indian states and their capitals:

  • Karnataka – Bangalore.
  • Telangana – Hyderabad.
  • Tamil Nadu – Chennai.
  • Kerala – Thiruvananthapuram.
  • Odisha – Bhubaneswar.
  • Andhra Pradesh – Amaravati.

Western Indian states and their capitals:

  • Gujarat – Gandhinagar.
  • Maharashtra – Mumbai.
  • Rajasthan – Jaipur.
  • Goa – Panaji

Central Indian states and their capitals:

  • Madhya Pradesh – Bhopal.
  • Chhattisgarh – Raipur.
  • Jharkhand – Ranchi.

Eastern Indian states and their capitals:

  • West Bengal – Kolkata.
  • Sikkim – Gangtok.
  • Nagaland – Kohima.
  • Mizoram – Aizawl.
  • Meghalaya – Shillong.
  • Assam – Dispur.
  • Manipur – Imphal.
  • Tripura – Agartala.
  • Arunachal Pradesh – Itanagar.

Union territories of India and their capitals:

  • Dadra and Nagar Haveli and Diu Daman – Daman.
  • Pondicherry – Pondicherry.
  • Ladakh – Leh and Kargil.
  • Jammu and Kashmir – Srinagar and Jammu.
  • Delhi – New Delhi.
  • Chandigarh – Chandigarh.
  • Andaman and Nicobar – Port Blair.
  • Lakshadweep – Kavaratti.
error: Content is protected !!