મહા મહિનાના ભડલી વાક્યો : વર્ષના વર્તારા માટે ખાસ અવલોકન

મહા મહિનાના ભડલી વાક્યો

મહા મહિનાના ભડલી વાક્યો મુજબ વર્ષનો વર્તારો કેવો રહે?એ અંગેની માહિતી અહીં મેળવશું. મહા મહિનામાં કેવા યોગનું નિર્માણ થાય તો, ભડલી વાક્ય મુજબ તે વર્ષનો વર્તારો કેવો રહે? આ અંગેની મહત્વની માહિતી. મહા સુદ એકમે જો વાદળ અને પવનનું જોર વધુ જોવા મળે તો તેલેબિયા પાકનું ઉત્પાદન ઓછું થાય. મહા મહિના ના ભડલી વાક્યો મુજબ … Read more

પોષ મહિનાના ભડલી વાક્યો – પોષ મહિનાનો ગર્ભ સારા ચોમાસાની નિશાની

પોષ મહિનાના ભડલી વાક્યો

પ્રાચીન ભડલી વાક્યો મુજબ પોષ મહિનામાં કેવી પરિસ્થિતિના યોગ બને એ મુજબ આવનારું ચોમાસું કેવું રહે? એ અંગે પોષ મહિનાના ભડલી વાક્યો અંગેની માહિતી આ પોસ્ટમાંથી મેળવશું. પોષ સુદ સાતમ આઠમમાં મેઘ ગર્જના થાય તો, ચોમાસા માટે મેઘ ગર્ભ સારો બંધાણો છે એમ સમજવું. પોષ મહિનાના ભડલી વાક્યો મુજબ પોષ સુદ સાતમે આકાશમાં ઘનઘોર વાદળ … Read more

માગશર મહિનાના ભડલી વાક્યો

માગસર મહિનાના ભડલી વાક્યો

આદિકાળથી ચાલી આવે રહેલા ભડલી વાક્યો મુજબ આવનારું ચોમાસું કેવું રહે? એ અંગેનું એક અનુમાન ગુજરાતના ખેડૂતો વર્ષોથી લગાવતા હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં માગશર મહિનાના ભડલી વાક્યો મુજબ આવનારું ચોમાસું કેવું રહે? એ અંગેની માહિતી મેળવશું. માગશર મહિનો એટલે ઠંડીનો મહિનો. માગશર મહિનાના ભડલી વાક્યો મુજબ જો માગસર મહિનામાં ઠંડીનું સામ્રાજ્ય સારું … Read more

કારતક મહિનાના ભડલી વાક્યો

કારતક મહિનાના ભડલી વાક્યો

પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત કારતક મહિનાના ભડલી વાક્યો પ્રમાણે આવનારા ચોમાસામાં વરસાદ કેવો રહે? એ અંગેની વિસ્તારથી માહિતી આ પોસ્ટમાં મેળવશું. કારતક સુદ એકમના દિવસે જો બુધવાર હોય તો, આવનારા ચોમાસા દરમિયાન ક્યાંક વરસાદ થાય અને ક્યાંક ન થાય. ટૂંકમાં વરસ મધ્યમ રહે. કારતક મહિનાના ભડલી વાક્યો મુજબ કારતક સુદ પાંચમના દિવસે રવિવાર હોય તો, … Read more

દિવાળીએ વાદળ યોગ: વર્ષ 2025 ની થઈ મોટી આગાહી

દિવાળીએ વાદળ યોગ

વર્ષ 2025 ની થઈ મોટી આગાહી: કોઈપણ આવનારા વર્ષના ચોમાસા માટેનું અનુમાન મેળવવા માટે દર વર્ષે ધનતેરસ, કાળી ચૌદસ તેમજ દિવાળી ઉપર આકાશમાં રહેલા વાદળનું ખાસ અવલોકન કરવું પડે. તો આ વર્ષે ધનતેરસ કાળી ચૌદસ તેમજ દિવાળીએ વાદળ યોગ જોવા મળ્યો છે. જેથી વર્ષ 2025 ના ચોમાસા માટેની આગાહી અંગેની વાત આ પોસ્ટમાં કરશું. મિત્રો … Read more

અંબાલાલ પટેલ ની આગાહી 2025: Varsad Ni Agahi Today

અંબાલાલ પટેલ ની આગાહી 2025

અંબાલાલ પટેલ ની આગાહી 2025: અંબાલાલ પટેલ ની વરસાદ ની આગાહી આજની, અંબાલાલ પટેલ ના તાજા સમાચાર, અંબાલાલ પટેલ ની નવી આગાહી, અંબાલાલ પટેલ ની આગાહી વરસાદ, અંબાલાલ પટેલ ની આગાહી આજની, અંબાલાલ પટેલ ની આગાહી લાઈવ. ગુજરાતના હવામાન અંગે અંબાલાલ પટેલ દર વર્ષે નિયમિત રીતે આગાહી કરતા હોય છે. પછી શિયાળો હોય ઉનાળો હોય … Read more

હવામાન સમાચાર 2025: સાપ્તાહિક વરસાદનું ભવિષ્ય, વરસાદની આગાહી

હવામાન સમાચાર 2025

હવામાન સમાચાર 2025 – ચોમાસા દરમિયાન વરસાદનું સાપ્તાહિક ભવિષ્ય કેવું રહેશે? એ અંતર્ગત હવામાન સમાચાર પ્રમાણે ચોમાસું દિવસો દરમિયાન કયા વારે કેવી વરસાદની સંભાવના ઊભી થશે એ અંગેની મહત્વની વાત અહીં કરશું. હવામાન સમાચાર 2025 મુજબ રવિવારે સવારે બફારાની સાથે પશ્ચિમ દિશાનો ધીમો ધીમો પવન ફૂંકાય અને બપોરે આકાશમાં તેતર પક્ષી જેવા રંગના વાદળોની હાજરી … Read more

વરસાદની આગાહી 2025: આ રહ્યું પવનનું રહસ્યમય અનોખું વિજ્ઞાન

વરસાદની આગાહી 2025

વરસાદની આગાહી 2025: વરસાદની આગાહી અંતર્ગત આજની આ મહત્વની પોસ્ટમાં પવનની દિશાને આધારે વરસાદની સંભાવના ક્યારે સૌથી ઉભી થાય? આ અંગેની ગુજરાતમાં વરસાદની આગાહી 2025 અંગેની વાત કરશું. વરસાદની આગાહી 2025 ચોમાસાના દિવસો દરમિયાન પવનની દિશાનું ખાસ અવલોકન કરવું. કેમ કે પવન મુજબ જ વરસાદની સંભાવના વધઘટ જોવા મળતી હોય છે. વરસાદની આગાહી 2025 મુજબ … Read more

ચોમાસું 2025: ચોમાસું થશે ટનાટન, ઓસ્ટ્રેલિયન મોડલનો વર્તારો

ચોમાસું 2025

ચોમાસું 2025: પાછલા 3 વર્ષથી ગુજરાતના ચોમાસાની હિસ્ટ્રી જોઈએ તો, લગભગ નોર્મલ અથવા તો નોર્મલ કરતાં દરેક ચોમાસામાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. તો મિત્રો આજની આ ખૂબ જ અગત્યની પોસ્ટમાં ચોમાસું 2025 ગુજરાત રાજ્યમાં કેવું રહી શકે એ અંગેની મહત્વની વાત કરશું. ચોમાસું 2025 2025 માં ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે એટલે કે … Read more

આજનું હવામાન 2025 – વૈજ્ઞાનિક મોડલ પ્રમાણે હવામાન આગાહી

આજનું હવામાન 2025

આજનું હવામાન વરસાદ સાથે ગુજરાતમાં જોવા મળશે કે નહીં? તમારા વિસ્તારમાં વરસાદની સંભાવના કેવી રહેશે? એ અંતર્ગત આજનું હવામાન 2025 અંગેની સંપૂર્ણ માહિતી આ પોસ્ટના માધ્યમથી મેળવશું. આજનું હવામાન 2025 આજનું હવામાન 2025: ગુજરાત રાજ્યના દરેક વિસ્તારની હવામાન આગાહી અમારી વેબસાઈટ પર નિયમિત રીતે અપડેટ કરવામાં આવે છે. જે આધુનિક વિજ્ઞાનના મોડલ પર અભ્યાસ કરીને … Read more

error: Content is protected !!