You are currently viewing અંબાલાલ પટેલ ની આગાહી 2026: Varsad Ni Agahi Today

અંબાલાલ પટેલ ની આગાહી 2026: Varsad Ni Agahi Today

અંબાલાલ પટેલ ની આગાહી 2026: અંબાલાલ પટેલ ની વરસાદ ની આગાહી આજની, અંબાલાલ પટેલ ના તાજા સમાચાર, અંબાલાલ પટેલ ની નવી આગાહી, અંબાલાલ પટેલ ની આગાહી વરસાદ, અંબાલાલ પટેલ ની આગાહી આજની, અંબાલાલ પટેલ ની આગાહી લાઈવ.

ગુજરાતના હવામાન અંગે અંબાલાલ પટેલ દર વર્ષે નિયમિત રીતે આગાહી કરતા હોય છે. પછી શિયાળો હોય ઉનાળો હોય કે પછી ચોમાસું હોય. અંબાલાલ પટેલની વરસાદની આગાહી એકદમ દર વર્ષે સત્યની નજીક જોવા મળતી હોય છે. અંબાલાલ પટેલની આગાહી 2026 મુજબ આ વર્ષે પણ જે, આગાહી કરવામાં આવશે, તે પણ ખૂબ જ સત્યની નજીક હશે. કેમકે ભૂતકાળના ઘણા વર્ષો દરમિયાન આપણે અંબાલાલ પટેલની આગાહી લાઈવ જોઈ ચૂક્યા છીએ.

અંબાલાલ પટેલ ની આગાહી 2026 શિયાળો

અંબાલાલ પટેલ ની આગાહી 2026 મુજબ વર્ષ 2026 ના અંબાલાલ પટેલ દ્વારા હમણાં થોડા સમય પહેલા કરવામાં આવી છે. મિત્રો ડિસેમ્બરમાં ઠંડીની જમાવટ સારી એવી જોવા મળશે. ઉત્તર ભારતમાં હિમ વરસાદના રાઉન્ડ આ વર્ષે ઘણા જોવા મળશે. જે પરિસ્થિતિને અનુસંધાને વર્ષ 2026 નો શિયાળો ભુક્કા કાઢે એવો અંદાજ લગાવી શકાય.

ઉનાળાની આગાહી

દર વર્ષે ઉનાળામાં હીટ વેવ કેવો જોવા મળશે, ગરમીનો પારો કેટલા ડિગ્રીની આજુબાજુ જોવા મળશે? કયા વિસ્તારોમાં કાતિલ ગરમીનો રાઉન્ડ આવેશે? એ આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા દર વર્ષે કરવામાં આવતી હોય છે. તો વર્ષ 2026 દરમિયાન પણ અંબાલાલ પટેલની આગાહી 2026 અંતર્ગત ઉનાળામાં પણ નિયમિત રીતે અંબાલાલ પટેલની આગાહી આપણી વચ્ચે આવશે.

અંબાલાલ પટેલની Varsad Ni Agahi

ચોમાસું સેશન દરમિયાન ગુજરાતના ખેડૂતોને અંબાલાલ પટેલની આગાહી ખૂબ જ ઉપયોગી થાય છે. અંબાલાલ પટેલની આગાહી 2026 પ્રમાણે વર્ષ 2026 દરમિયાન બંગાળની ખાડીમાં ક્યારે ક્યારે સિસ્ટમ બનશે? અરબ સાગરમાં ક્યારે ક્યારે વરસાદની સિસ્ટમ આકાર લેશે? તેમ જ વાવાઝોડું અંતર્ગત તમામ Varsad ni agahi પણ વર્ષ 2026 દ્વારા જે કરવામાં આવશે એ અમે અહીં અપડેટ કરતા રહેશું.

તો ગુજરાતના જૂના અને જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ ની વરસાદની આગાહી નિયમિત મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો ખુબ ખુબ આભાર.