આજનું હવામાન 2024 : વરસાદ ભુક્કા કાઢશે

વિક્રમ સવંત 2080 ના જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ આજનું હવામાન 2024 અંતર્ગત વર્ષ 2024 દરમિયાન વરસાદના કેવા યોગનું નિર્માણ થઈ રહ્યું છે? એ અંગેની એક મહત્વની અપડેટ આ પોસ્ટના માધ્યમથી મેળવશું.

Weather Today

મિત્રો આજની આ મહત્વની પોસ્ટમાં આજનું હવામાન 2024 વરસાદ ભુક્કા કાઢશે. એવા યોગોનું નિર્માણ આ વર્ષે જોવા મળી રહ્યું છે. તો મિત્રો આ વર્ષે ચોમાસાના દિવસો દરમિયાન વરસાદ કેવો થશે? એ અંગેની માહિતી મેળવશું.

8 જૂનથી 21 જુના દિવસો દરમિયાન વરસાદની સારી શરૂઆત જોવા મળશે. ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં બાફનું પ્રમાણ વધુ પડતું જોવા મળશે.

આજનું હવામાન 2024 અંતર્ગત 21 જૂનથી 5 જુલાઈના દિવસો દરમિયાન તોફાની પવન સાથે રાજ્યમાં વરસાદ ભુક્કા કાઢશે. નદીનાળા છલકાશે, સર્વત્ર સારા વરસાદના યોગ આ દિવસો દરમિયાન જણાઈ રહ્યા છે.

ગુજરાત રાજ્યમાં 5 જુલાઈથી 19 જુલાઈના દિવસો દરમિયાન વરસાદની સંભાવના સામાન્ય જોવા મળશે. પવનનું જોર વધુ પડતું જોવા મળશે. ક્યાંક વરસાદ થાય તો ક્યાંક વરસાદ ન પણ થાય. એકંદરે ખંડ વૃષ્ટિના યોગ જોવા મળી રહ્યા છે.

આજનું હવામાન 2024

આજનું હવામાન 2024 કેવું રહેશે? એ મુજબ 19 જુલાઈથી 2 ઓગસ્ટના દિવસો દરમિયાન ખૂબ જ સારા વરસાદના યોગ ઊભા થશે. સર્વત્ર સારો વરસાદ થશે. વરસાદનો એક સાર્વત્રિક રાઉન્ડ જોવા મળશે. નદીનાળા છલકાશે તો ક્યાંક પુરથી પણ નુકસાની ઉભી થશે.

2 ઓગસ્ટથી 16 ઓગસ્ટના દિવસો દરમિયાન વરસાદની સંભાવના ઓછી જોવા મળશે. કોઈ કોઈ વિસ્તારોમાં પવનનું જોર વધુ પડતું જોવા મળશે. એટલે કે વાયરુ આ દિવસો દરમિયાન ફુંકાઇ શકે છે.

16 ઓગસ્ટથી 30 ઓગસ્ટના દિવસો દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ પડતું જોવા મળશે. જેમાં કોઈ કોઈ વિસ્તારોમાં મધ્યમ વરસાદની સંભાવના પણ ઊભી થશે. પરંતુ આ દિવસો દરમિયાન પવનનું જોર રાજ્યમાં વધુ જોવા મળશે.

30 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બરના દિવસો દરમિયાન છુટા છવાયા વરસાદના યોગ ઉભા થશે. આ દિવસો દરમિયાન બફારાનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે.

ભારે વરસાદ

આજનું હવામાન 2024 અંતર્ગત 13 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બરના દિવસો દરમિયાન વરસાદ ભુક્કા કાઢશે એવા યોગનું નિર્માણ થશે. આ દિવસો દરમિયાન સાર્વત્રિક વરસાદના રાઉન્ડ જોવા મળશે. ઘણા વિસ્તારોમાં પૂરથી જાન માલની હાની થાય એવા યોગોનું નિર્માણ જોવા મળી રહ્યું છે આ દિવસો દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં નદીનાળા છલકાશે.

27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબરના દિવસોમાં છુટા છવાયા વરસાદના યોગ જોવા મળી રહ્યા છે. તો કોઈ કોઈ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદના ચિત્રો આ દિવસો દરમિયાન ઊભા થશે.

10 ઓક્ટોબરથી 23 ઓક્ટોબરના દિવસો દરમિયાન સર્વત્ર સારો વરસાદ થાય એવા યોગ ઊભા થશે. તો કોઈ કોઈ વિસ્તારોમાં અતિશય વરસાદ પણ થાય. જેથી પુરથી ભારે નુકસાનીનો સામનો આ દિવસો દરમિયાન કરવો પણ પડી શકે.

આજનું હવામાન 2024 અંતર્ગત 24 ઓક્ટોબરથી 6 નવેમ્બરના દિવસો દરમિયાન લગભગ વરસાદ વિદાય લેશે. રાજ્યના છુટા છવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદના યોગ પણ આ દિવસોમાં ઊભા થાય એવું જણાઈ રહ્યું છે.

શિયાળામાં ઉદ્ભવતા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ, ઉનાળામાં ઉભા થતી કમોસમી વરસાદની સંભાવના તેમજ ચોમાસામાં વરસાદની સિસ્ટમને આધારે રાજ્યના કયા વિસ્તારોમાં આજનું હવામાન 2024 અને આવતીકાલનું હવામાન 2024 કેવું રહેશે? એ અંતર્ગત નિયમિત અપડેટ મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો.

નોંધ : મિત્રો ઉપર જે તારીખો સાથે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે તે માહિતી Weather Tv વેબસાઈટની નથી. ઉપર આપવામાં આવેલી સંપૂર્ણ માહિતી જ્યોતિષશાસ્ત્ર મુજબ ઊભા થતા યોગોને આધારે રજૂ કરવામાં આવી છે.

error: Content is protected !!