About us

નમસ્કાર મિત્રો બધા જ મિત્રોનું સ્વાગત છે. મિત્રો ગુજરાત રાજ્યના હવામાનની માહીતી તેમજ ગુજરાત રાજ્યના ખેડૂતો માટે આ વેબસાઈટ હંમેશા તત્પર રહેશે.

ચોમાસા દરમિયાન રાજ્યમાં મોટેભાગે દર વર્ષે હવામાનમાં અનિયમિતતા જોવા મળતી હોય છે. તો મિત્રો અમે આ વેબસાઈટ Weather Tv ના માધ્યમથી સમગ્ર રાજ્યના હવામાનની નિયમિત અપડેટ અહીં રજૂ કરતા રહેશું.

આધુનિક સાયન્સના હવામાનના મોડલ ઉપર એનાલિસિસ કરીને હવામાનની અપડેટ રજૂ કરશું. રાજ્યમાં ચોમાસા દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના કેવી રહેશે? તે અંગેની સચોટ હવામાનની નિયમિત અપડેટ અમે રજૂ કરશું. જે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી બનશે.

નોંધ : મિત્રો Weather Tv વેબસાઈટ પર રજૂ થતી હવામાનની તમામ માહિતી હવામાનના મોડલના ડેટાને આધારે મૂકવામાં આવતી હોય છે. અહીં રજૂ થતી આગાહીને લક્ષમાં રાખીને કોઈપણ ખાનગી નિર્ણય લેવા નહીં. હવામાન સંબંધિત બધી જ પરિસ્થિતિમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.

કોઈપણ પૂછપરછ અથવા વધુ માહિતી માટે, કૃપા કરીને અમારો અહીં સંપર્ક કરો:
ઇમેઇલ: [email protected]

અમે તમારી સાથે જોડાવા માટે આતુર છીએ!

error: Content is protected !!