નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યના હવામાન અંગેની નંબર વન વેબસાઈટ Weather Tv માં બધા જ મિત્રોનું સ્વાગત છે. ગુજરાત રાજ્યમાં આવતીકાલનું હવામાન દરેક વિસ્તારમાં કેવું રહેશે? એ અંગેની રેગ્યુલર હવામાન અપડેટ આ વેબસાઈટ ઉપર નિયમિત રીતે હવામાન સમાચાર અંગેની માહિતી અપડેટ કરવામાં આવે છે.
ચોમાસા દરમ્યાન દરેક ખેડૂતોને ઉપયોગી થાય તેવી હવામાન માહિતી અહીં ચોકસાઈ પૂર્વક અપડેટ કરવામાં આવે છે. કેમ કે હવામાનના મોડલમાં જે ચિત્રો જોવા મળે છે, એ ચિત્રો મુજબ ગુજરાતના દરેક વિસ્તારોમાં આવતીકાલનું હવામાન કેવું રહેશે? એ અંગેની સચોટ માહિતી અહીં મૂકવામાં આવે છે.
ગુજરાતના દરેક વિસ્તારોમાં દરેક ઋતુઓ દરમિયાન જેમ કે શિયાળો, ઉનાળો અને ચોમાસું દરમિયાન હવામાનની ગતિવિધિ કેવી રહેશે? એ અંગે અહીં હવામાનના મોડલો ઉપર સચોટ એનાલિસિસ કરી અને ત્યારબાદ પોસ્ટ અપડેટ કરવામાં આવે છે. એટલે જ Weather Tv વેબસાઈટને તમારા મોબાઇલ ફોનમાં સેવ કરી લેવી. જે તમને હવામાનની માહિતી મેળવવા માટે ખૂબ જ ઉપયોગી બનશે.
Weather Tv વેબસાઈટ ઉપર હવામાનના બંને મુખ્ય મોડલ જેમાં ગ્લોબલ મોડલ અને યુરોપિયન મોડલમાં જે ચિત્રો દરરોજ અપડેટ થાય છે, એ મુજબ વરસાદની આગાહી અંગેની પોસ્ટ તૈયાર કરવામાં આવે છે. જે ખૂબ જ સત્યની નજીક હોય છે. એટલે જ Weather Tv વેબસાઈટ ઉપર તમે આંખ બંધ કરીને વિશ્વાસ મૂકી શકો છો.
માટે ગુજરાત રાજ્યમાં આવતીકાલનું હવામાન કેવું રહેશે? આજનું હવામાન કેવું રહેશે? એ અંગેની વરસાદની આગાહી લક્ષી સચોટ માહિતી Weather Tv વેબસાઈટના માધ્યમથી નિયમિત રીતે પોસ્ટ કરવામાં આવશે.
ખાસ નોંધ : મિત્રો વિશ્વમાં છેલ્લા કેટલાક વર્ષોથી હવામાનની પેર્ટનમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. એટલે ક્યારેક હવામાન આગાહી પણ ખોટી સાબિત થતી હોય છે. હવામાનના મોડલોમાં જે ચિત્રો જોવા મળતા હોય છે, તેના કરતા કયારેક વિપરીત પરિસ્થિતિનું નિર્માણ જોવા મળતું હોય છે.
એટલે જ અહીં જે હવામાનની આગાહી પ્રસારિત કરવામાં આવે છે, એ માહિતીને ધ્યાનમાં રાખીને કોઈપણ ખાનગી નિર્ણય લેવા નહીં. હવામાનની દરેક પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.